પંડ્યા અજવાળીબેન પરશોત્તમભાઈ
મૃત્યુ: 01/02/2026, Sunday
ટીમાણા
ઉંમર: 92
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏
ટીમાણા નિવાસી પંડ્યા અજવાળીબેન પરશોત્તમભાઈ ઉંમર વર્ષ:- ૯૨ નું તા:- ૦૧/૦૨/૨૦૨૬ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. પરશોતમભાઈ જીવનભાઈ પંડ્યા ના ધર્મ પત્ની થાય. તથા પંડ્યા નરોતમભાઈ પરશોત્તમભાઈ, પંડ્યા મહાશંકરભાઈ પરશોતમભાઈ (ભાવનગર), પંડ્યા અશોકભાઈ પરશોતમભાઈ, મધુબેન ગીરીશકુમાર જાની (દિહોર), હર્ષાબેન ભાનુશંકરભાઈ લાધવા (ઠાડચ), રમાબેન વેણીશંકરભાઈ બારૈયા (પીપરલા) ના માતુશ્રી થાય. તેમજ સ્વ. કુબેરભાઈ જીવનભાઈ, સ્વ. હરિબેન જીવાભાઇ (પીપરલા), શિવકુંવરબેન દયાયારામભાઈ બારૈયા (પીપરલા)ના ભાઈના પત્ની થાય. તથા શાંતુબેન વેલજીભાઈ બારૈયા (ટીમાણા), સ્વ. કંકુબેન લાભશંકરભાઈ લાધવા (ટીમાણા), નંદકુવરબેન લાભશંકરભાઈ ભટ્ટ (ગઢડા) ના ભાભી થાય. તથા પંડ્યા મનુભાઈ કુબેરભાઈ (મુંબઈ), પંડ્યા પ્રકાશભાઈ કુબેરભાઈ, ગં.સ્વ. હીરાબેન નરેશકુમાર પનોત (થાણા), જાની કમળાબેન પોપટભાઈ (દેવગાણા), ભટ્ટ દક્ષાબેન જશવંતરાય (ભાવનગર), સ્વ.પંડ્યા ગણેશભાઈ નરશીભાઈ, પંડ્યા વિઠ્ઠલભાઈ નરશીભાઈ ના કાકી થાય. તથા પંડ્યા કાંતિભાઈ પૂર્ણાશંકરભાઈ, રઘુરામભાઈ પૂર્ણાશંકરભાઈ ના ભાભુ થાય. તેમજ પંડ્યા ધર્મેશ, દીપક, પ્રફુલ, હાર્દિક, કેતન, પારસ, નીતીશ, બારૈયા વનિતાબેન અશોકકુમાર (ટીમાણા), ધાંધલ્યા શીલાબેન મનીષકુમાર (શિહોર), દવે કિરણબેન ગોપાલકૃષ્ણ (પીપરલા), ભટ્ટ વિરલબેન યાજ્ઞિકકુમાર (ગઢડા), હેતલ, ભૂમિ ના દાદીમા થાય. તથા સ્વ. બારૈયા જીવાભાઇ ગૌરીશંકરભાઈ (પીપરલા), સ્વ. બારૈયા વેલજીભાઈ નરશીભાઇ (ટીમાણા), લાધવા લાભશંકરભાઈ નારાણભાઈ (ટીમાણા), ભટ્ટ લાભશંકર રાઘવજીભાઈ (ગઢડા) ના સાળાના પત્ની થાય. તથા જાની ગીરીશકુમાર નરભેરામભાઇ (દિહોર), લાધવા ભાનુશંકરભાઈ ઓધવજીભાઈ (ઠાડચ), બારૈયા વેણીશંકર પ્રાણશંકરભાઈ (પીપરલા), ના સાસુ થાય. સ્વ. નરેશકુમાર છગનભાઈ પનોત (થાણા), જાની પોપટભાઈ કાશીરામભાઈ (દેવગાણા), ભટ્ટ જશવંતભાઈ માવજીભાઈ (ભાવનગર) ના કાકીજી સાસુ થાય. તથા બારૈયા અશોકભાઈ ચુનીભાઇ (ટીમાણા), ધાંધલ્યા મનીષભાઈ ઝીણાભાઈ (દેવગાણા), દવે ગોપાલકૃષ્ણ બટુકરાય (પીપરલા), ભટ્ટ યાજ્ઞિકકુમાર બાલાશંકર ના વડ સાસુ થાય. તથા પૂ.દાદી ના ફૂલડાં શુભ, યેશા, ક્રિશા, બંસી, રુદ્ર ,જૈનિલ ,હાર્વી, જતન ભાવિન, ભૌતિક, શ્રુતિ ,પ્રિયા ,હસ્તિ જાનકી પૂર્વ હર્ષ, ધન્વી,અંશ, યશ.
પીપરલા નિવાસી બારૈયા દયારામભાઈ હરખજીભાઈ સ્વ. બારૈયા શંભુભાઈ મેઘજીભાઈ, સ્વ. બારૈયા લવજીભાઈ મેઘજીભાઈ ના બેન થાય. તથા બારૈયા ગિરિજયાશંકરભાઈ તથા પ્રકાશભાઈ (પીપરલા) ના ફઈ થાય. તથા બારૈયા બાબુભાઈ જીવાભાઈ (પીપરલા) બારૈયા બાલાશંકર વેલજીભાઈ (ટીમાણા) લાધવા બાલાશંકર લાભશંકરભાઈ (ટીમાણા) ભટ્ટ બાલાશંકરભાઈ લાભશંકરભાઈ (ગઢડા) ના મામી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૩ અને ૦૪/૦૨/૨૦૨૬ ને મંગળવાર અને બુધવાર બે દિવસ અમારા નિવાસ્થાને ટીમાણા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:-૦૯/૦૨/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🇮🇳🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages