Photo

હરકુંવરબેન મથુરામભાઈ બારૈયા

મૃત્યુ: 03/02/2026, Tuesday

પીપરલા

ઉંમર: 85

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏


પીપરલા નિવાસી હરકુંવરબેન મથુરામભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૮૫ નું આજ તા:- ૦૩/૦૨/૨૦૨૬ ને મંગળવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ સ્વ. મથુરામભાઈ જીવનભાઈ બારૈયાના ધર્મપત્ની થાય. તે કનુભાઈ મથુરામભાઈ બારૈયા (પૂર્વ ધારાસભ્ય - તળાજા), દિનેશભાઈ મથુરામભાઈ બારૈયા, મનસુખભાઈ મથુરામભાઈ બારૈયા - આચાર્ય - બપાસરા, સ્વ. ગોમતીબેન દલપતભાઈ પંડ્યા - પીપરલા ના માતૃશ્રી થાય. તથા સ્વ. કાશીરામભાઈ જીવનભાઈ, સ્વ. દેવશંકરભાઈ જીવનભાઈ ના ભાઈ ના પત્ની થાય. તથા હરજીભાઈ કાશીરામભાઈ બારૈયા, કાનજીભાઈ કાશીરામભાઈ બારૈયા, સ્વ. દલપતભાઈ કાશીરામભાઈ બારૈયા, સ્વ. પ્રાણશંકરભાઈ દેવશંકરભાઈ બારૈયા, ગં. સ્વ. સવિતાબેન કેશવજીભાઈ પંડ્યા, સ્વ. હરજીભાઈ કુબેરભાઈ બારૈયા, સ્વ. કનૈયાલાલ ચુનીલાલ બારૈયા, સ્વ. નૌવતમભાઈ ચુનીલાલભાઈ બારૈયા વજુભાઈ હરગોવિંદભાઈ બારૈયા, સ્વ. બટુકભાઈ હરગોવિંદભાઈ બારૈયા, કિશોરચંદ્ર ચુનીલાલ બારૈયા ના કાકી થાય. તથા ઘનશ્યામભાઈ હરજીભાઈ બારૈયા - આચાર્ય - તખતગઢ, ચંદુભાઈ હરજીભાઈ બારૈયા, અશ્વિનભાઈ કાનજીભાઈ બારૈયા - મ. શી. - બાબરીયાત, ખુશાલભાઈ દલપતભાઈ બારૈયા, જગદીશભાઈ પ્રાણશંકરભાઈ બારૈયા - મ. શી. - કોદીયા, વાસુદેવભાઈ પ્રાણશંકરભાઈ બારૈયા ના મોટા બા થાય. તથા સ્વ. દલપતભાઈ ત્રીકમભાઈ પંડ્યા - પીપરલા, સ્વ. કેશવજીભાઈ શિબાભાઈ પંડ્યાના સાસુ થાય. તથા રીટાબેન ચંદ્રેશભાઇ - તખતગઢ, ક્રિષ્નાબેન પંકજકુમાર જોષી - ઠાડચ, હર્ષાબેન અરવિંદભાઈ લાધવા - પીપરલા, નિમુબેન રાજેશભાઈ પંડ્યા - પીપરલા, કવિતાબેન હિંમતભાઈ પંડ્યા - પાદરી ગો, ગીતાબેન અશોકભાઈ લાધવા - પીપરલા, ભારતીબેન પ્રવીણભાઈ જાની - સથરા, રસુબેન હરેશકુમાર ધાંધલ્યા - તખતગઢ, સૃષ્ટિબેન સમીરકુમાર પનોત - સમઢીયાળા, રીંકલબેન, જેનીબેન, જીજ્ઞાબેન દિલીપભાઈ - પાદરી, રિનેશભાઈ દિનેશભાઈ બારૈયા, હિરેનભાઈ મનસુખભાઈ બારૈયા, જયભાઈ કનુભાઈ બારૈયા ના દાદીમા થાય.


રોયલ નિવાસી સ્વ. છગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ, સ્વ. હરિશંકરભાઈ નરભેરામભાઈ ભટ્ટ, સ્વ. બાબુભાઈ નરભેરામભાઈ ભટ્ટ, ભુરાભાઈ નરભેરામભાઇ ભટ્ટ, કાળાભાઈ નરભેરામભાઈ ભટ્ટના બેન થાય. તથા બટુકભાઈ છગનભાઈ ભટ્ટ, સ્વ. માધવજીભાઈ, જગદીશભાઈ, સ્વ. ભાણશંકરભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૫ અને ૦૬/૦૨/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રીજી વાડી, સથરા પીપરલા રોડ, પીપરલા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૯/૦૨/૨૦૨૬ ને સોમવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.