
જાળેલા અંબાશંકરભાઈ જેઠાભાઈ
મૃત્યુ: 23/06/2025, Monday
ઠાડચ
ઉંમર: 95
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઠાડચ. 🙏🕉🙏😭🙏
ઠાડચ નિવાસી જાળેલા અંબાશંકરભાઈ જેઠાભાઈ ઉંમર વર્ષ:- ૯૫, આજરોજ તારીખ:-૨૩/૦૬/૨૦૨૫ ને સોમવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ઉમિયાબેન અંબાશંકરભાઈ ના પતિ થાય. તેમજ જાળેલા ભાનુશંકરભાઈ અંબાશંકરભાઈ, રમેશભાઈ અંબાશંકરભાઈ, ધર્મેશભાઈ અંબાશંકરભાઈ, ભાવેશભાઈ અંબાશંકરભાઈ, હંસાબેન પરસોત્તમભાઈ ભટ્ટ (ભાવનગર )ના પિતાશ્રી થાય. તથા તુષાર, મેહુલ, અનિતા, વૈશાલી, ના દાદા થાય. તેમજ સ્વ. જાળેલા જટાશંકરભાઈ જેઠાભાઈ, સ્વ. ભવાનીશંકર જેઠાભાઈ, સ્વ.નર્મદાબેન માધવજીભાઈ જાની (દેવગાણા ), સ્વ. પાર્વતીબેન કાંતિલાલ જોશી (અમદાવાદ )ના ભાઈ થાય. તથા જગજીવનભાઈ , દેવશંકરભાઈ, શિવશંકરભાઈ જટાશંકરભાઈ તથા બારૈયા જયાબેન મોહનભાઈ (દેવગાણા), બારૈયા સવિતાબેન કાનજીભાઈ (ઇસોરા)ના કાકા થાય. તથા રમણા હર્ષાબેન રામશંકરભાઈ (સાંખડાસર) ના દાદા થાય. તેમજ ભટ્ટ પરશોત્તમભાઈ દયારામભાઈ (ભાવનગર) ના સસરા થાય. તથા સ્વ. નાગજીભાઈ રામજીભાઈ, સ્વ. ભગવાનભાઈ રામજીભાઈ ના નાના ભાઈ થાય. તેમજ રવિશંકરભાઈ, મૂળશંકરભાઈ પ્રભાશંકરભાઈ, સ્વ. લાભશંકરભાઈ રેવાશંકરભાઈ, નટવરલાલ રેવાશંકરભાઇ ના કાકા થાય. તેમજ દેવગાણા નિવાસી રમણા લક્ષ્મીરામભાઈ , ત્રિભોવનભાઈ, શિવશંકરભાઈ ભુરાભાઈ ના ભાણેજ થાય.
દેવગાણા નિવાસી સ્વ. ડાયાભાઈ કેશવજીભાઈ ના જમાઈ થાય. તથા મોહનભાઈ ડાયાભાઈ, દલપતભાઈ ડાયાભાઈ ના બનેવી થાય.
સ્વ. લૌકિક વ્યવહાર (બેસણું ) તારીખ:- ૨૬ અને ૨૭/૦૬/૨૦૨૫ ને ગુરુવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમના સુંવાળા તારીખ:- ૨૭/૦૬/૨૦૨૫ ને શુક્રવાર રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏😭🕉🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" ⛺🎍🏡🏕️🦚