જાદવજીભાઈ મોનજીભાઈ બારૈયા
મૃત્યુ: 04/02/2026, Wednesday
પીપરલા
ઉંમર: 72
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏
પીપરલા નિવાસી જાદવજીભાઈ મોનજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૭૨ નું આજ તા:- ૦૪/૦૨/૨૦૨૬ ને બુધવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ અ.નિ.કુબેરભાઈ નરશીભાઇ, અ.નિ.શંભુભાઈ મોહનભાઈ, અ.નિ. નથુભાઈ નરશીભાઈ, અ.નિ. ત્રિકમભાઈ નરશીભાઈ, ચીથરભાઈ મોનજીભાઈ બારૈયાના નાનાભાઈ થાય. તે ભરતભાઈ, મુકેશભાઈ બારૈયા, જાગૃતિબેન ચુનીલાલ કાશીરામભાઈ ભટ્ટ - રાળગોન, જયશ્રીબેન નરેશકુમાર ભાનુશંકર - દિહોર ના પિતાશ્રી થાય. તથા અ. નિ. ઈશ્વરભાઈ ચીથરભાઇ બારૈયા, મધુબેન જગદીશભાઈ શામજીભાઈ પાલ - પીપરલા, લીલીબેન રમેશભાઈ (મનસુખભાઈ) કેશવજીભાઇ પંડ્યા - પીપરલાના કાકા થાય. શિવમ્, રુદ્ર, મનોજભાઈ, પૂજાબેન, હસ્તીબેન, આસ્થાબેન, વનિતાબેન હરેશકુમાર લાલજીભાઈ જાની - સાંખડાસર નં.૧, સુધાબેન હિરેનકુમાર રામશંકર પનોત - રાળગોન, છાયાબેન રાહુલકુમાર પ્રવીણભાઈ જાની - સથરાના દાદા થાય.
પીપરલા નિવાસી અ.નિ.પાલ શામજીભાઈ ભાઈશંકરભાઈના જમાઈ થાય. તથા લલ્લુભાઈ તથા જગદીશભાઈ પાલના બનેવી થાય. અ.નિ. ઉમિયાશંકર અમરજીભાઈ ધાંધલ્યા - પાદરીના ભાણેજ થાય. તથા અ.નિ. વેલજીભાઈ હરિશંકરભાઈ જાની - સથરા તથા અ.નિ. બેચરભાઈ મણિશંકરભાઈ જાની - ભાલરના સાળા થાય. તથા મેઘજીભાઈ મહાશંકરભાઈ બારૈયા - પીપરલા, ઉમિયાશંકર મથુરામભાઈ જાની - દિહોરના સાઢુભાઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૭ અને ૦૮/૦૨/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ શ્રીજી વાડી, સથરા પીપરલા રોડ, પીપરલા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૬/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages