ધાંધલા રામજીભાઈ ગોપાલભાઈ
મૃત્યુ: 04/02/2026, Wednesday
અગીયાળી
ઉંમર: 90
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અગીયાળી. 🙏😭🙏🕉️🙏
અગીયાળી નિવાસી ધાંધલા રામજીભાઈ ગોપાલભાઈ ઉંમર વર્ષ:- ૯૦ નું તારીખ:- ૦૪/૦૨/૨૦૨૬ ને બુધવારના રોજ રામ ચરણ પામેલ છે. તેઓ સ્વ. સવિતાબેન રામજીભાઈ ના પતિ થાય. તથા પ્રવીણભાઈ રામજીભાઈ, દિનેશભાઈ રામજીભાઈ, અળવેશ્વરભાઈ રામજીભાઈ, મનીષાબેન શાંતિલાલ પંડ્યા - હબુકવડ ના પિતાશ્રી થાય. તથા સ્વ. ગૌરીશંકરભાઈ ગોપાલભાઈ, સ્વ. લક્ષ્મીરામભાઈ ગોપાલભાઈ ના નાના ભાઈ થાય. તેમ જ સ્વ. મણિશંકરભાઈ ગોપાલભાઈ ના મોટાભાઈ થાય. તેમ જ કાનજીભાઈ ગૌરીશંકરભાઈ, રેવાશંકરભાઈ ગૌરીશંકરભાઈ, લાલજીભાઈ ગૌરીશંકરભાઈ, રતિલાલ લક્ષ્મીરામભાઈ, ભુપતભાઈ લક્ષ્મીરામભાઈ, બાલાશંકરભાઈ લક્ષ્મીરામભાઈ ના કાકા થાય. તથા વિજયભાઈ મણિશંકરભાઈ, હરેશભાઈ મણિશંકરભાઈ મોટા બાપુ થાય. તથા દિલીપભાઈ, પ્રકાશભાઈ, રજનીકાંતભાઈ, મિહિર, હિરેન, પ્રણવ, અક્ષય, શરદ, વૈભવ, મીત, ભાવિન, વિવેક, માધવ, મિલન ના દાદા થાય.
અગીયાળી નિવાસી જાની મણીશંકરભાઈ નારણભાઈ, કરુણાશંકરભાઈ નારણભાઈ, સ્વ. ભીખાભાઈ પ્રાગજીભાઈ, સ્વ. લક્ષ્મીરામભાઈ પ્રાગજીભાઈ તથા ટીમાણા નિવાસી જાની હરગોવિંદભાઈ અંબારામભાઈ નરભેરામભાઈ અંબારામભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૬ અને ૦૭/૦૨/૨૦૨૬ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ ધાંધલા કાનજીભાઈ ગૌરીશંકરભાઈ ના નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૨/૦૨/૨૦૨૬ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages