Photo

રમણા પાનકુવરબેન જાદવજીભાઈ

મૃત્યુ: 09/02/2026, Monday

કરમદીયા

ઉંમર: 111

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - કરમદીયા. 🙏😭🙏🕉️🙏


કરમદીયા નિવાસી રમણા પાનકુવરબેન જાદવજીભાઈ ઉંમર વર્ષ:- ૧૧૧ નું આજ રોજ તારીખ:-૦૯/૦૨/૨૦૨૬ ને સોમવાર ના રોજ સ્વર્ગાવાસ થયેલ છ. તેઓ સ્વ. રમણા જાદવજીભાઈ મોનજીભાઈના ધર્મપત્ની થાય. તથા મણીશંકરભાઈ, નરશીભાઈ, પ્રેમશંકરભાઈ જાદવજીભાઈ રમણા - ભાવનગર, સ્વ. જમનાબેન ભાનુશંકરભાઈ લાધવા (કરમદીયા), વસંનબેન જીવરામભાઇ પંડ્યા (ટીમાણા), લાભુબેન પૂર્ણાશંકરભાઈ પંડ્યા (કુંઢડા), શ્યામુબેન દલપતભાઈ લાધવા (રાળગોન)ના માતૃશ્રી થાય. તથા રમણા વિઠ્ઠલભાઈ, રામજીભાઈ, ઈશ્વરભાઈ મોનજીભાઈના ભાભી થાય. તેમજ સ્વ. ભાનુશંકરભાઇ પ્રમાણંદભાઈ રમણા ના કાકી થાય. તથા રમણા નિલેશ, સંજય, ભાવિન, હાર્દિક, વિવેક, યશના દાદીમા થાય. તથા રમણા પ્રાણશંકરભાઇ, હિંમતભાઈ, સુરેશભાઇ, અશોકભાઈ, રવિભાઈ વિઠ્ઠલભાઈ, તથા રણછોડભાઈ, વેણીશંકરભાઈ ઈશ્વરભાઈ તથા વિજયભાઈ, સ્વ. મહેશભાઈ રામજીભાઈ ના મોટા બા થાય. તથા મહાશંકરભાઈ, રમણીકભાઇ, ગિરાભાઈ, મોતીરામભાઈ ભાનુશંકરભાઈ રમણા ના મોટા બા થાય.


તળાજા નિવાસી સ્વ. દેવશંકરભાઈ ગૌરીશંકરભાઈ બારૈયા તથા સ્વ. રવજીભાઈ, સ્વ. ભાનુશંકરભાઈ, પ્રાણશંકરભાઈ, દલપતભાઈના મોટા બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૦૨/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ રમણા નરશિભાઈ જાદવજીભાઈના નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવાર રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.