ધાંધલ્યા પરશોત્તમભાઈ જટાશંકરભાઈ
મૃત્યુ: 09/02/2026, Monday
પાદરી (ગો)
ઉંમર: 95
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પાદરી (ગો). 🙏😭🙏🕉️🙏
પાદરી (ગો) નિવાસી ધાંધલ્યા પરશોત્તમભાઈ જટાશંકરભાઈ ઉંમર વર્ષ:- ૯૫ નું આજરોજ તારીખ:- ૦૯/૦૨/૨૦૨૬ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ જીવીબેન પરશોતમભાઈના પતિ થાય. તથા સ્વ. બાવાલાલભાઈ તથા સ્વ.નરભેરામભાઈના નાનાભાઈ થાય. તથા સ્વ. રતિલાલભાઈ તથા સ્વ. અંજુબેન દેવશંકરભાઈ બારૈયા (પીપરલા) ના મોટાભાઈ થાય. તથા સ્વ. બચુભાઈ પરશોતમભાઈ, શાંતિભાઈ પરશોત્તમભાઈ, હીરુબેન શિવશંકરભાઈ પંડ્યા (વાવડી), મનુબેન ભુપતભાઈ જાની (ધારડી), ઈચ્છાબેન લાભશંકરભાઈ પંડ્યા (વાવડી), મંગુબેન જયેશભાઈ જાની (દિહોર)ના પિતાશ્રી થાય. તથા સ્વ. રઘુરામભાઈ તથા નંદરામભાઈના કાકા થાય. તથા જયંતીભાઈના દાદા થાય. તથા સ્વ. પ્રાણશંકરભાઈ દેવશંકરભાઈ બારૈયા (પીપરલા)ના મામા થાય. તથા ચંદુભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ (મણાર) તથા મનુભાઈ જગજીવનભાઈ પંડ્યા (હબુકવડ)ના મામાના દીકરા થાય. તથા પ્રવીણભાઈ બચુભાઈ, હર્ષદભાઈ બચુભાઈ (એક્સલ-SCIL ભાવનગર), કનુભાઈ શાંતિભાઈ, જ્યોત્સનાબેન જનકભાઈ બારૈયા (ભાવનગર), મમતાબેન રાજુભાઈ પંડ્યા (હબુકવડ), અસ્મિતાબેન દિલીપભાઈ પંડ્યા (પીપરલા), નયનાબેન જીગ્નેશભાઈ જાળેલા (ભાવનગર)ના દાદા થાય.
ઘાટરવાળા નિવાસી સ્વ. પંડ્યા ભીખાભાઈ રેવાશંકરભાઈ તથા પંડ્યા નરભેરામભાઈ રેવાશંકરભાઈ (ભાવનગર)ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૨/૨૦૨૬ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવાર રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages