Photo

લાધવા સવિતાબેન વજેરામભાઈ

મૃત્યુ: 12/02/2026, Thursday

અગીયાળી

ઉંમર: 62

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અગીયાળી. 🙏😭🙏🕉️🙏


અગીયાળી નિવાસી લાધવા સવિતાબેન વજેરામભાઈ ઉંમર વર્ષ:- ૬૨ નું તા:- ૧૨/૦૨/૨૦૨૬ ને ગુરૂવારના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ વજેરામભાઈ ભગવાનભાઈ ના ધમૅપત્ની થાય. તથા રજનીકાંતભાઈ વજેરામભાઈ, ભગીરથભાઈ વજેરામભાઈ, અરુણાબેન સાગરકુમાર બારૈયા - ટીમાણા ના માતૃશ્રી થાય. તથા પર્વ, ધ્રુવલ ના દાદીમા થાય. તથા લાધવા પરષોત્તમભાઈ ભગવાનભાઈ, મનુભાઈ ભગવાનભાઈ ના નાના ભાઈના પત્ની થાય. તથા લાધવા ઘનશ્યામભાઈ ભગવાનભાઈ ના ભાભી થાય. તેમજ અ.નિ. લાધવા નારણભાઈ હરિશંકરભાઈ તથા અ.નિ.લાધવા નંદરામભાઈ હરિશંકરભાઈ તથા અ.નિ. રઘુરામભાઈ હરિશંકરભાઈ તથા લાધવા ઘનશ્યામભાઈ હરિશંકરભાઈ તથા લાધવા ભરતભાઈ હરિશંકરભાઈ ના કાકાના દીકરાના પત્ની થાય. તથા તુષારભાઈ, સંજયભાઈ, કૌશિકભાઈ ના કાકી થાય. તેમજ અ.નિ.હાર્દિકભાઈ, સાગરભાઇ ના ભાભુ થાય. તથા સાગરકુમાર વિઠ્ઠલભાઈ બારૈયા ટીમાણા ના સાસુ થાય.


ખરકડી નિવાસી અ.નિ.ભટ્ટ અનોપભાઈ અંબારામભાઈ, નરોત્તમભાઈ અંબારામભાઈ, ગંગારામભાઈ અંબારામભાઈ ના બહેન થાય. તથા રામશંકરભાઈ કાળાભાઈ ના કાકા ના દિકરી બેન થાય. તથા ભટ્ટ રાજેન્દ્ર અનોપભાઈ, ધ્રુવભાઈ ગંગારામભાઈ, ઉત્સવભાઈ ગંગારામભાઈ, અસ્મિતાબેન અજયકુમાર નાંદવા - ભાવનગર, કોમલબેન જનકકુમાર બારૈયા - દેવગાણા, આરતીબેન અને કૃપાબેન નરોતમભાઈ ભટ્ટ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૩ અને ૧૪/૦૨/૨૦૨૬ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૬/૦૨/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.