સંગીતાબેન પ્રાણશંકરભાઈ જાળેલા
મૃત્યુ: 12/02/2026, Thursday
ઠાડચ
ઉંમર: 35
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખદ મરણ - ઠાડચ. 🙏😭🙏🕉️🙏
ઠાડચ નિવાસી સંગીતાબેન પ્રાણશંકરભાઈ જાળેલા ઉંમર વર્ષ:- 35 તા:-૧ર/૦૨/૨૦૨૬ ને ગુરૂવારના રોજ દુઃખ દ સ્વર્ગવાસ થયેલ છે. જે જાળેલા પ્રાણશંકરભાઈ નાગજીભાઈ ની પુત્રી થાય. તેમજ ભરતભાઈ નાગજીભાઈ ની ભત્રીજી થાય. તેમજ સંજયભાઈ પ્રાણશંકરભાઈ, રંજનબેન પ્રાણશંકરભાઈ ની બહેન થાય. તેમજ ક્રિષ્નાબેન ભરતભાઈ, ઇતિશાબેન ભરતભાઈ, યશભાઈ ભરતભાઈ, ની મોટા બાપા ની દીકરી બહેન થાય. તેમજ સ્વ. નાગજીભાઈ રામજીભાઈ, સ્વ. ભગવાનભાઈ રામજીભાઈ, સ્વ. ઉમિયાશંકર રામજીભાઈ સ્વ. કુબેરભાઈ રામજીભાઈ, સ્વ. નાનજીભાઈ રામજીભાઈ તથા ભુપતભાઈ રામજીભાઈ, મનુભાઈ રામજીભાઈ ની પૌત્રી થાય. તેમજ મંજુલાબેન વેણીશંકરભાઈ બારૈયા - તખતગઢ, મુક્તાબેન ચુનીલાલભાઈ બારૈયા - તખતગઢ તેમજ સ્વ. સવિતાબેન મુકેશભાઈ પનોત - દિહોર ની ભત્રીજી થાય. તેમજ ભાણશંકરભાઈ ઉમિયાશંકરભાઈ, જીવરામભાઈ ભગવાનભાઈ, દયારામભાઈ કુબેરભાઈ, હસમુખભાઈ નાનજીભાઈ, હિંમતભાઈ મનુભાઈ, ઘનશ્યામભાઈ ભુપતભાઈ ના ભાઈ ની દીકરી થાય. તેમજ જાળેલા રવિશંકરભાઈ પ્રભાશંકરભાઈ, જગજીવનભાઈ જટાશંકરભાઈ, નટવરલાલભાઈ રેવાશંકરભાઈની ભાઈ ની દીકરી થાય. તેમજ બારૈયા ચુનીલાલ નાનજીભાઈ બારૈયા, હરજીભાઈ નાનજીભાઈ બારૈયા, પ્રવીણભાઈ નાનજીભાઈ (તખતગઢ) ની ભાણેજ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૪ અને ૧૫/૦૨/૨૦૨૬ ને શનિવાર તેમજ રવિવાર બે દિવસ અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૧૬/૦૨/૨૦૨૬ ને સોમવારના દિવસે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages