મહાશંકરભાઈ કેશવજીભાઈ લાધવા
મૃત્યુ: 12/02/2026, Thursday
ટીમાણા
ઉંમર: 71
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏
ટીમાણા નિવાસી મહાશંકરભાઈ કેશવજીભાઈ લાધવા ઉંમર વર્ષ:- ૭૧ નું તા:- ૧૨/૦૨/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. કેશવજીભાઈ દામજીભાઈ ના પુત્ર થાય. તેમજ લાધવા મુક્તાબેન મહાશંકરભાઈ લાધવાના પતિ થાય. તથા ઘનશ્યામભાઈ મહાશંકરભાઈ લાધવા (આચાર્ય - નવાગામ પ્રાથમિક શાળા), દક્ષાબેન વિઠ્ઠલભાઈ જાની - સથરા, લલીતાબેન નાગજીભાઈ - દેવગાણા સુમિતાબેન મુકેશભાઈ - દેવગાણા ના પિતાશ્રી થાય. તથા સ્વ. કરશનભાઈ દામજીભાઈના ભત્રીજા થાય. તથા ભાણશંકરભાઈ કરશનભાઈ, વેણીભાઈ, હિંમતભાઈ, પ્રવીણભાઈ, કનુભાઈ ના દાદાના દીકરા ભાઈ થાય. તથા નરભેરામભાઈ હરિશંકરભાઈ લાધવા, દયારામભાઈ, જાદવજીભાઈ, સ્વ. રામશંકરભાઈ, હરિશંકરભાઈ, ચુનીલાલભાઈ મથુરભાઈ, ભાનુભાઈના કાકા ના દીકરા થાય. તથા કાંતુબેન અંતુભાઈ ધાંધલ્યા - દિહોર, પાર્વતીબેન બટુકભાઈ ભટ્ટ - ટીમાણા, સ્વ. નનકુંવરબેન અંબારામભાઈ - દેવગાણાના ભાઈ થાય. તથા વિઠ્ઠલભાઈ મહાશંકરભાઈ જાની - સથરા, નાગજીભાઈ લક્ષ્મીરામભાઈ રમણા - દેવગાણા, બારૈયા મુકેશભાઈ રણછોડભાઈ - દેવગાણાના સસરા થાય. તથા દેવગાણા નિવાસી સ્વ. ગોપાળજીભાઈ, સ્વ. નારણભાઈ, સ્વ. વનમાળીભાઈ, સ્વ. ઉકાભાઈ, સ્વ. શંભુભાઈ ના ભાણેજ થાય. તથા શિવમ્, સત્યમ, કૃતિક, દર્શન, પ્રિન્સી, બંસી, ઓમના નાના થાય. તથા નીલકંઠ અને પ્રિન્સીના દાદા થાય.
ટીમાણા નિવાસી સ્વ. દામજીભાઈ મોનજીભાઈ ભટ્ટના જમાઈ થાય. તથા શામજીભાઈ દામજીભાઈ ભટ્ટ, બટુકભાઈ દામજીભાઈ ભટ્ટ, સ્વ. રમેશભાઈ દામજીભાઈ ભટ્ટ, મનુભાઈ દામજીભાઈ ભટ્ટના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૫ અને ૧૬/૦૨/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૯/૦૨/૨૦૨૬ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴
શોક સંદેશ
1 સંદેશ | Messages