જાની ઓતમબેન શંભુભાઈ
મૃત્યુ: 13/02/2026, Friday
ગઢડા
ઉંમર: 82
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ગઢડા. 🙏😭🙏🕉️🙏
ગઢડા નિવાસી જાની ઓતમબેન શંભુભાઈ ઉંમર વર્ષ:- ૮૫ નું તા:- ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ સ્વ. શંભુભાઈ નાગજીભાઈ ના પત્ની થાય. તથા સ્વ. જાની પુણાશંકરભાઈ નાગજીભાઈ ના નાના ભાઈના પત્ની થાય. તથા જાની કાંતિભાઈ શંભુભાઈ તથા જાની વજેરામભાઈ શંભુભાઈ તથા જાની મનુભાઈ શંભુભાઈ તથા જાની બાબુભાઈ શંભુભાઈ તથા હિંમતભાઈ શંભુભાઈ તથા ગં સ્વ. પંડ્યા ઈસાબેન વેણીશંકરભાઈ - દેવગાણા તથા ધાંધલીયા ધનુબેન હર્ષદભાઈ - ગઢડા તથા જાળેલા મંગુબેન બોઘાભાઈ - ઈસોરા તથા બારૈયા ભાવુબેન હરેશકુમાર - સમઢીયાળા ના માતૃશ્રી થાય. તથા જાની હિતેશભાઈ વજેરામભાઇ તથા અજયભાઈ તથા જાની અત્રીભાઇ કાંતિભાઈ તથા જાની મેહુલભાઈ બાબુભાઈ તથા તરૂણભાઈ મનુભાઈ તથા ઘનશ્યામભાઈ તથા બારૈયા નયનાબેન વિજયભાઈ - દેવગાણા તથા પંડ્યા નિરલબેન ભાર્ગવભાઈ - પીપરલા તથા પંડ્યા રક્ષિતાબેન હિરેનકુમાર - દાત્રડ તથા જાની નિષ્ઠાબેન બાબુભાઈ તથા નેહાબેન તથા જાની ઝલકબેન કાંતિભાઈ તથા જાની અનેરીબેન તથા જાની તન્વીબેન હિંમતભાઈ તથા જાની નેન્સીબેન તથા વિશ્રવાબેન ના દાદીમા થાય. તથા સ્વ. પંડ્યા વેણીશંકરભાઈ વનમાળીભાઈ - દેવગાણા તથા ધાંધલીયા હર્ષદભાઈ જીવરામભાઈ - ગઢડા તથા જાળેલા બોધાભાઈ બચુભાઈ - ઈસોરા તથા બારૈયા હરેશકુમાર શાંતિભાઇ ના સાસુ થાય. તથા પંડ્યા વિજયકુમાર દયાળજીભાઈ - દેવગાણા તથા પંડ્યા ભાર્ગવભાઈ ધનેશ્વરભાઇ - પીપરલા તથા પંડ્યા હિરેનકુમાર બટુકભાઈ દાત્રડ ના વડસાસુ થાય.
સખોદર નિવાસી સ્વ. બારૈયા કાનજીભાઈ રાઘવજીભાઈ ના દીકરી થાય. તથા બારૈયા પ્રાણશંકરભાઈ કાનજીભાઈ તથા સ્વ. બારૈયા ભગવાનભાઈ કાનજીભાઈ ના બહેન થાય. તથા બારૈયા રમેશભાઈ પ્રાણશંકરભાઈ તથા બારૈયા હિતેશભાઈ ભવાનભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૬ અને ૧૭/૦૨/૨૦૨૬ ને સોમવાર અને મંગળવાર બે દિવસ અમારા નિવાસ્થાને (ગઢડા પ્લોટ વિસ્તારમાં) રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૯/૦૨/૨૦૨૬ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages