Photo

મુક્તાબેન વજેરામભાઈ પંડ્યા

મૃત્યુ: 21/02/2026, Saturday

ટીમાણા

ઉંમર: 88

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏


ટીમાણા નિવાસી મુક્તાબેન વજેરામભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૮૮ આજરોજ તારીખ:- ૨૧/૦૨/૨૦૨૬ ને શનિવાર સંવત 2082 ને ફાગણ સુદ (૪) ચોથ ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ વજેરામભાઈ કરશનભાઈ પંડ્યા ના ધર્મ પત્ની થાય. તેમજ સ્વ. કરશનભાઈ નાગજીભાઈ ના પુત્ર વધુ થાય. તથા દેવશંકરભાઈ વજેરામભાઈ પંડ્યા ના માતૃશ્રી થાય. તથા સ્વ. રામશંકરભાઈ કરશનભાઈ, માનકુંવરબેન રતનજીભાઈ જાની - દેવગાણા, કડુબેન શાંતિલાલભાઈ બારૈયા - ટીમાણાના ભાભી થાય. તેમજ મનોજભાઈ, ઝરણાબેન, ભાર્ગવભાઈ બારૈયા - દેવગાણા, નલિનભાઈ દેવશંકરભાઈ ના દાદીમા થાય. તથા રુદ્રાશ, કવન, ક્રિષ્ના વડ દાદીમા થાય. તેમજ રણછોડભાઈ રામશંકરભાઈ પંડ્યા, ભાવનાબેન વેણીરામભાઈ લાધવા - ટીમાણા, રમેશભાઈ, અમરતબેન વિનોદભાઈ જાની - દેવગાણા, વિજયભાઈના મોટા બા થાય. તથા સ્વ. દયારામભાઈ ભવાનભાઈ, સ્વ. જીવરામભાઈ ભવાનભાઈ, સ્વ. કુબેરભાઈ છગનભાઈ, સ્વ. હરગોવિંદભાઈ છગનભાઈ, સ્વ. જીવરામભાઇ દુર્લભજીભાઈના ભત્રીજા વહું થાય. તે હરિશંકરભાઈ જીવરામભાઈ, સ્વ. દેવજીભાઈ દયારામભાઈ, ભાનુશંકરભાઈ કુબેરભાઈ, કાંતિભાઈ હરગોવિંદભાઈ, નારણભાઈ જીવરામભાઇના ભાભી થાય.


દેવગાણા નિવાસી રતનજીભાઈ પુર્ણાશંકરભાઈ જાની, રણછોડભાઈ પુર્ણાશંકરભાઈ જાની, લાભશંકરભાઈ પુર્ણાશંકરભાઈ જાની, કુરજીભાઈ પુર્ણાશંકરભાઈ જાની, સ્વ. શિવશંકરભાઈ પુર્ણાશંકરભાઈ જાનીના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવંત ૨૦૮૨ ફાગણ સુદ ૧૧ ના રોજ બુંગણ પાથરવાનું સવારે ૧૦:૦૦ કલાકે ટીમાણા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
2 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.