Photo

ધાંધલ્યા લીલીબેન નરભેરામભાઈ

મૃત્યુ: 24/02/2026, Tuesday

સાંખડાસર નં:-૧

ઉંમર: 61

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સાંખડાસર નં:-૧. 🙏😭🙏🕉️🙏


સાંખડાસર નં:-૧ નિવાસી ધાંધલ્યા લીલીબેન નરભેરામભાઈ ઉંમર વર્ષ:- ૬૧ નું આજરોજ તારીખ:-૨૪/૦૨/૨૦૨૬ ને સંવત 2082 ના ફાગણ સુદ (૮) ને મંગળવાર રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ નરભેરામભાઈ મણિશંકરભાઈ ધાંધલ્યા ના ધર્મ પત્ની થાય. તેમજ સ્વ. મણીશંકરભાઈ સુખદેવભાઈ તથા સ્વ. માધવજીભાઈ સુખદેવભાઈ તથા સ્વ. અંબાશંકરભાઈ સુખદેવભાઈ ના પુત્રવધુ થાય. તથા પરેશભાઈ નરભેરામભાઈ ધાંધલ્યા તથા અલ્પાબેન વિપુલભાઈ બારૈયા - નવી દેવલી ના માતૃશ્રી તથા ઊષાબેન પરેશભાઈ ધાંધલ્યા તથા વિપુલભાઈ બાલાભાઈ બારૈયા - નવી દેવલી ના સાસુ થાય. તથા ધાંધલ્યા સ્વ. માવજીભાઈ તથા ઊમીયાશંકરભાઈ તથા સ્વ. ઘનેશ્વરભાઈ તથા જીવરામભાઈ તથા નંદરામભાઈ ગોપાળજીભાઈ તથા કાશીરામભાઈ મોહનભાઈ ના નાના ભાઈ ના ઘરના થાય. તથા મનુભાઈ માધવજીભાઈ તથા જયંતિભાઈ માધવજીભાઈ તથા ગણપતભાઈ અંબાશંકરભાઈ તથા ભરતભાઈ માધવજીભાઈ તથા દિનેશભાઇ માધવજીભાઈ તથા હરીશંકરભાઈ ગોપાળજીભાઈ તથા ચિથરભાઈ મોહનભાઈ તથા પંડ્યા લીલીબેન દયારામભાઈ - દિહોર તથા જાની નનકુરબેન નાનજીભાઈ - ચુડી તથા લાધવા ભાનુબેન ધીરૂભાઇ - રાળગોન તથા વિમુબેન હિંમતભાઈ પંડ્યા - દેવલી તથા રમાબેન રણછોડભાઈ પનોત - દાત્રડ ના ભાભી થાય. તથા ધાંધલ્યા શૈલેષભાઈ તથા હરેશભાઈ તથા કલ્પેશભાઈ તથા પંકજભાઈ તથા જયદીપભાઈ તથા ચેતનાબેન તથા કોમલબેન તથા અવીશાના ભાભુ થાય. તથા દેવાંગ તથા આસ્થા પરેશભાઈ ના દાદીમા થાય.


બાબરીયાત નિવાસી પંડ્યા સ્વ.આણંદભાઈ રામજીભાઈ ના દિકરી થાય. તથા મોનજીભાઈ તથા સ્વ. ઘનશ્યામ ભાઈ આણંદજીભાઈ ના બહેન થાય. તથા પંડ્યા જનકભાઈ મોનજીભાઈ તથા કલ્પેશભાઈ તથા મહેશભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૬ અને ૨૭/૦૨/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૭/૦૨/૨૦૨૬ ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.