
નાંદવા સવિતાબેન બચુંભાઈ
મૃત્યુ: 25/06/2025, Wednesday
ભાવનગર
ઉંમર: 75
🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - ભાવનગર.* 🙏🕉️🙏😭🙏
*ભાવનગર નિવાસી નાંદવા સવિતાબેન બચુંભાઈ ઉ.વર્ષ:-૭૫, તેઓ તા:- ૨૫/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ કૈલાસ વાસી થયેલ છે. તેઓ નાંદવા બચુંભાઈ ભાણજીભાઈ ના ધર્મપત્ની થાય. તેઓ અશોકભાઈ, ભરતભાઈ, રાજુભાઈ, સુરેશભાઈ, હંસાબેન રમેશભાઈ જાની (રબારીકા) ના માતૃશ્રી થાય. તથા સ્વ. નાંદવા કુબેરભાઈ ભાણજીભાઈ ના ભાભી થાય. તેમજ તરુણભાઈ, બીપીનભાઈ, નિરવભાઈ, પ્રજ્ઞાબેન વિશાલભાઈ પંડ્યા (અગીયાળી) ના મોટા બા થાય.*
*ભાવનગર ભાંગલી ગેટ નિવાસી હિંમતભાઈ મણિશંકરભાઈ જાની, રવિશંકરભાઈ મણિશંકરભાઈ જાનીના બેન થાય.*
*સ્વ. ની સ્મશાન યાત્રા તા:- ૨૬/૦૬/૨૦૨૫ ને ગુરૂવારે બારસો શિવ મહાદેવ ની વાડી માંથી સિંધુનગર સ્મશાને વહેલી સવારે ૦૭:૩૦ કલાકે રાખેલ છે. તો લાગતા વળગતા એ સવારે ના ૦૯:૦૦ કલાકે સ્નાનવિધી કરી લેવા વિનંતી.*
*ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.*🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 . .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚