ભટ્ટ સવિતાબેન માવજીભાઈ
મૃત્યુ: 26/02/2026, Thursday
ગઢડા
ઉંમર: 92
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ગઢડા. 🙏😭🙏🕉️🙏
ગઢડા નિવાસી ભટ્ટ સવિતાબેન માવજીભાઈ ઉંમર વર્ષ:- ૯૨ નું તા:- ૨૬/૦૨/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ સ્વ. ભટ્ટ માવજીભાઈ રાઘવજીભાઈ ના પત્ની થાય. તથા ભટ્ટ ભાનુભાઇ માવજીભાઈ (નિવૃત શિક્ષક પાંચપીપળા) તથા સ્વ. ભટ્ટ મનુભાઈ માવજીભાઈ તથા ભટ્ટ ભુપતભાઈ માવજીભાઈ તથા ધાંધલીયા કંચનબેન મહેશભાઈ - દિહોર તથા ધાંધલીયા પાર્વતીબેન ભુપતભાઈ - પાદરી તથા પનોત જમનાબેન વજેરામભાઈ - સથરા ના માતૃશ્રી થાય. તથા ભટ્ટ લાભશંકરભાઇ રાઘવજીભાઈ તથા સ્વ.ભટ્ટ ચુનીભાઈ રાધવજીભાઈ તથા સ્વ. બારૈયા અજવાળીબેન કેશવજીભાઈ ભાવનગર ના ભાભી થાય. તથા ભટ્ટ વિજયકુષ્ણ ભાનુશંકરભાઈ (X Army) તથા ભટ્ટ અજયભાઈ મનુભાઈ (P.H.C Trapaj) તથા ભટ્ટ ચિરાગભાઈ મનુભાઈ તથા ભટ્ટ જનકભાઈ ભુપતભાઈ તથા ભટ્ટ શિરીષ ભાઈ ભુપતભાઈ (Reliance Jamnagar) તથા નાંદવા ગીતાબેન કાન્તિલાલ ભાવનગર તથા બારૈયા ચંદ્રિકાબેન પ્રકાશકુમાર નેસવડ તથા જાળેલા ધર્મિષ્ઠાબેન ચેતનકુમાર - દેવગાણા ના દાદીમા થાય. તથા ભટ્ટ યશકુમાર વિજયકુષ્ણ તથા કિશભાઈ તથા ભટ્ટ ધર્મભાઈ અજયભાઈ તથા કોમલબેન તથા ભટ્ટ જયભાઈ ચિરાગભાઈ તથા હિરલબેન ભટ્ટ હેતાંશભાઈ જનકભાઈ તથા ભટ્ટ યાજ્ઞીકભાઈ બાલાભાઈ તથા ભટ્ટ ભૌમિક ભાઈ ભરતભાઈ તથા ભટ્ટ ભટ્ટ કેયુરભાઈ ના માં થાય. તથા ભટ્ટ બાલાભાઈ લાભશંકરભાઇ તથા ભટ્ટ ભરતભાઈ તથા ભટ્ટ મુકેશભાઈ ચુનીભાઈ ના મોટા બા થાય. તથા ભટ્ટ કાંતિભાઈ છગનભાઈ તથા ભટ્ટ વિઠ્ઠલભાઈ વનમાળીભાઈ તથા શાંતિભાઈ તથા ભટ્ટ દિનેશભાઈ ભુરાભાઈ તથા નંદરામભાઇ ના કાકી થાય. તથા તથા ધાંધલીયા મહેશભાઈ મથુરામભાઈ - દિહોર તથા ધાંધલીયા ભુપતભાઈ નરભેરામભાઈ - પાદરી તથા પનોત વજેરામભાઈ મોહનભાઈ - સથરા ના સાસુ થાય. તથા નાંદવા કાંતિલાલ ભીમજીભાઈ - ભાવનગર તથા બારૈયા પ્રકાશકુમાર કુબેરભાઈ - નેસવડ તથા જાળેલા ચેતનકુમાર બાલાભાઈ તથા બારૈયા જયકુમાર ગીરીશભાઇ - પીપરલા ના વડ સાસુ થાય. તથા બારૈયા લાલજીભાઈ કેશવજીભાઇ - ભાવનગર ના મામી થાય.
હબુકવડ નિવાસી સ્વ. બારૈયા પરમાનંદભાઈ છગનભાઈ ના દીકરી થાય. તથા સ્વ. બારૈયા કુબેરભાઈ પરમાનંદભાઈ તથા સ્વ. બારૈયા લાભશંકરભાઇ તથા સ્વ. બારૈયા જેયશકરભાઈ તથા સ્વ. બારૈયા પૂર્ણશંકરભાઈ તથા સ્વ. બારૈયા પોપટભાઈ તથા સ્વ. બારૈયા કનુભાઈ તથા બારૈયા કાંતિભાઈ (ભાણજીભાઈ) તથા બારૈયા નારણભાઈ અંબારામભાઈ તથા કનુભાઈ તથા વિષ્ણુભાઈ ના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૧ અને ૦૨/૦૩/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને (ગઢડા પ્લોટ વિસ્તારમાં) રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૨/૦૩/૨૦૨૬ સોમવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages