પરશોત્તમભાઈ ગીરધરભાઈ બારૈયા
મૃત્યુ: 27/02/2026, Friday
પીપરલા
ઉંમર: 72
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏
પીપરલા નિવાસી પરશોત્તમભાઈ ગીરધરભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૭૨ તા:- ૨૭/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેઓ મુક્તાબેન પરશોત્તમભાઈ બારૈયા ના પતિ થાય તથા અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ (આચાર્ય મોટા લોઠપુર પ્રા.શાળા) ભાવનાબેન મિતેશકુમાર ધાંધલ્યા (નવીદેવલી) ઇન્દુબેન જગદીશકુમાર ધાંધલ્યા (તખતગઢ) ના પિતા થાય. તેમજ અ.નિ.રામશંકરભાઈ ગીરધરભાઈના નાનાભાઈ, પ્રવિણભાઈ ગીરધરભાઈના મોટાભાઈ, ડો કિશોરભાઈ રામશંકરભાઇના કાકા થાય. તેમજ મિલનભાઈ પ્રવિણભાઈ, ભારતીબેન ધનંજયકુમાર પંડ્યા (ટીમાણા) વિધિબેન હાર્દિકકુમાર ધાંધલ્યા (ભાવનગર) સંગીતાબેન પ્રવિણભાઈ તથા ખુશીબેન, હેતવીબેન, રુદ્રભાઈ, હેતભાઇ, કેશવા, કાવ્યાના દાદા થાય. તેમજ અ.નિ. રતનબેન લાભશંકરભાઈ જાની (સથરા), અ.નિ બેનાબેન રમેશભાઈ પનોત (દિહોર) ના ભાઈ થાય. તેમજ મિતેશકુમાર વજેરામભાઈ ધાંધલ્યા (નવીદેવલી), જગદીશકુમાર કુબેરભાઈ ધાંધલ્યા (તખતગઢ), ધનંજય નરશીભાઈ પંડ્યા (ટીમાણા), હાર્દિકકુમાર ભુપતભાઈ ધાંધલ્યા (ભાવનગર) ના સસરા થાય. તેમજ ભોળાભાઈ મણિશંકરભાઈ, ગિરજાશંકરભાઈ મણિશંકરભાઈના પિતરાઈ ભાઈ થાય.
વાવડી નિવાસી અ.નિ ધરમશીભાઈ ત્રિભોવનભાઈ ધાંધલ્યા અ.નિ ભુરાભાઈ ત્રિભોવનભાઈ ધાંધલ્યાના જમાઈ થાય. તથા બચુભાઈ ધરમશીભાઈ, અંબારામભાઈ ધરમશીભાઈ, વજેરામભાઈ ધરમશીભાઈ પૂર્ણાશંકરભાઈ ભુરાભાઈ, ભાનુભાઈ ભુરાભાઈ ધાંધલ્યાના બનેવી થાય.
અ.નિ નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૧ અને ૦૨/૦૩/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ શ્રીજી વાડી સથરા પીપરલા રોડ ખાતે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૦૫/૦૩/૨૦૨૬ને ગુરૂવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages