સોનબાઇબેન વાલજીભાઇ ધાંધલા
મૃત્યુ: 01/03/2026, Sunday
દિહોર
ઉંમર: 97
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર. 🙏😭🙏🕉️🙏
દિહોર તા:- તળાજા નિવાસી સોનબાઇબેન વાલજીભાઇ ધાંધલા, ઉંમર વર્ષ:-૯૭, તા:-૦૧/૦૩/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલા છે. તે સ્વ. વાલજીભાઇ પ્રાગજીભાઈ ના ધર્મ પત્નિ થાય. તેમજ ભાનુશંકરભાઈ વાલજીભાઇ ધાંધલ્યા, રમણીકભાઈ વાલજીભાઈ ધાંધલ્યા, કાંતાબેન રામશંકરભાઈ ભટ્ટ (ટીમાણા), મુક્તાબેન ગૌરીશંકરભાઈ પંડ્યા ( દાત્રડ), ગં. સ્વ. મંગુબેન કાળુભાઈ પંડ્યા (દેવગાણા), તેમજ હંસાબેન લવજીભાઈ ભટ્ટ (ખરકડી) ના માતૃશ્રી થાય. તથા પ્રકાશભાઈ ભાનુશંકરભાઈ ધાંધલ્યા શા. નં - ૧૩ (ભાવનગર), પ્રદીપભાઈ ભાનુશંકરભાઈ ધાંધલ્યા ( નેશિયા પ્રા. શાળા), ના દાદીમાં થાય. તથા સ્વ. નરોત્તમભાઈ પ્રાગજીભાઈ ધાંધલ્યા, સ્વ. રાઘવજીભાઈ પ્રાગજીભાઈ ધાંધલ્યા, સ્વ. મોહનભાઇ પ્રાગજીભાઈ ધાંધલ્યા, સ્વ. મીઠીબેન અમરજીભાઈ બારૈયા (ટીમાણા), સ્વ. કાશીબેન ગોવિંદભાઈ પંડ્યા (દેવગાણા), સ્વ. સુંદરબેન શંભુભાઈ રમણા (સાંખડાસર), ગીજુબેન છગનભાઈ જાની (ભાંખલ ) ના ભાભી થાય. તેમજ કુરજીભાઈ નરોત્તમભાઈ ધાંધલ્યા, બાબુભાઈ રાઘવજીભાઈ ધાંધલ્યા, ખંતીશકુમાર મોહનભાઇ ધાંધલ્યા, પ્રવીણભાઈ વીરાભાઇ ધાંધલ્યા, ભાનુશંકર ચીથરભાઈ ધાંધલ્યા તેમજ વજેરામભાઈ ઉમિયાશંકરભાઈ ધાંધલ્યા ( નચિકેતા એગ્રો) ના ભાભુ થાય.
સાંખડાસર નં:- ૧ નિવાસી સ્વ. શંભુભાઈ નાનજીભાઇ રમણા, સ્વ. લાભશંકરભાઈ નાનજીભાઈ રમણા તથા સ્વ. ડાયાભાઇ નાનજીભાઇ રમણા ના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૩ અને ૦૪/૦૩/૨૦૨૬ ને મંગળવાર અને બુધવાર બે દિવસ દિહોર મુકામે બજરંગદાસ બાપા આશ્રમે રાખવામાં આવેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૦૫/૦૩/૨૦૨૬ને ગુરૂવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages