Photo

લાધવા મંજુબેન ભાણશંકરભાઈ

મૃત્યુ: 02/03/2026, Monday

રાળગોન

ઉંમર: 52

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રાળગોન. 🙏😭🙏🕉️🙏


રાળગોન નિવાસી લાધવા મંજુબેન ભાણશંકરભાઈ ઉંમર વર્ષ:- ૫૨ નું તારીખ:- ૦૨/૦૩/૨૦૨૬ ને સોમવાર ના રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ભાણશંકરભાઈ ઉકાભાઇના દીકરી થાય. તથા રમણીકભાઈ તથા કનુભાઈ સંતકૃપા અલંગ તથા વિનુભાઈ તથા દવુબેનના બેન થાય. તથા સ્વ. નનુબેન શિવશંકરભાઈ જાળેલા - સમઢીયાળા ના મોટાભાઈ ના દીકરી થાય. તથા સ્વ. નરભેરામભાઈ ઉકાભાઇના ભત્રીજી થાય. તથા સ્વ. અશ્વિનભાઈ, રુદ્ર કનુભાઈ, જયેશ વિનુભાઈ, સાધનાબેન કનુભાઈ, સંદ્ન્યાબેન, આરાધનાબેન વિનુભાઈ ના ફઇ થાય. તથા હિંમતભાઈ, દલસુખભાઈ, રેખાબેન દલપતભાઈ ભટ્ટ - ગઢડા, ગીતાબેન, લાધવા દીપકભાઈ બટુકભાઈ - હેડ કોસ્ટેબલ - ભરતનગર ભાવનગર, પરેશભાઈ ત્રીકમભાઈ, રવિનભાઈ રામજીભાઈ, પંકજભાઈ મહાદેવભાઇ, જનકભાઈ જીવરામભાઈ તથા વિશ્વભાઈ ભાનુભાઈ તથા મનાભાઈ સડુભાઇ ભાવેશભાઈ તથા નયનાબેનના બેન થાય. તથા લાધવા બટુકભાઈ વિશ્વનાથભાઈ, ત્રીકમભાઈ મહાદેવભાઇ, રામજીભાઈ, જીવરામભાઇ, ભાનુભાઈ તથા સખવદર અંકુવરબેન માહાશંકરભાઈ ના ભાઈના દીકરી થાય. તથા સડૂભાઈ મોહનભાઈ તથા મહાશંકરભાઈ ના ભાઈ ના દીકરી થાય તથા દિહોર પંડ્યા કરશનભાઈ દયારામભાઈ (કે.ડી) ના સાળી થાય.


સમઢીયાળા નિવાસી જાળેલા સ્વ.ડાયાભાઈ ભાણજીભાઈ તથા જાળેલા શિવશંકરભાઈ તથા અમરજીભાઈ ભાણજીભાઈ તથા સ્વ. ઓધવજીભાઈ ડાયાભાઈ રામજીભાઈ તથા નાનજીભાઈ તથા જાળેલા પ્રવીણભાઈ શિવશંકરભાઈ તથા જશુભાઈ તથા વિનતુબેન દિનેશભાઈ નાંદવા - ચુડી તથા સ્વ. ચંદુભાઈ અમરજીભાઈ તથા ભરતભાઈ તથા કૈલાસબેન માહાશંકરભાઈ જાની - ભાખલ ના ભાણી થાય. તથા જાળેલા હિંમતભાઈ ઓધવજીભાઈ તથા અશોકભાઈ તથા કિશોરભાઈ તથા સુરેશભાઈ તથા મુન્નાભાઈ તથા હરેશભાઈ નાનજીભાઈ ના ફઈ ના દીકરી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૫ અને ૦૬/૦૩/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ રાળગોન અમારા નિવાસ્થાને વાડીએ રાખવામાં આવેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૨/૦૩/૨૦૨૬ને સોમવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.