હરજીભાઈ મોહનભાઈ લાધવા
મૃત્યુ: 22/07/2026, Wednesday
Piparala
ઉંમર: 82
પીપરલા નિવાસી અ. નિ. હરજીભાઈ મોહનભાઈ લાધવા ઉંમર વર્ષ આ.:- ૮૨ નું તા:-૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારે અક્ષરવાસી થયેલ છે. તેઓ પુનબાઈબેન હરજીભાઈ લાધવા ના પતિ થાય. તથા અ. નિ. મોહનભાઈ દેવરાજભાઈ લાધવા ના પુત્ર થાય. તેમજ લલ્લુભાઈ (મહામંત્રી કિસાન મોરચો - ભાવનગર), નરભેરામભાઈ, દિનેશભાઈ (કિસ્મત ટ્રેડર્સ - અલંગ), જમનાબેન જાની, પ્રવિણાબેન ભટ્ટના પિતાશ્રી થાય. તથા સ્વ. મેઘજીભાઈ મોહનભાઈ લાધવા, સ્વ. દલપતભાઈ ગોવિંદભાઈ, અ. નિ. જીકુબેન લવજીભાઈ - પીપરલા, અ. નિ. માનુબેન ઓધવજીભાઈ - પીપરલા, ગં. સ્વ. સુંદરબેન ભીખાભાઈ પંડ્યાના ભાઈ થાય. તથા લાધવા વજેરામભાઈ શંભુભાઈ, સ્વ. ભુપતભાઈ તથા રવિભાઈ કાળુભાઈ, ચીથરભાઈ જેશંકરભાઈ, લાલજીભાઈ રૂગનાથભાઈ - હબુકવડ, અંબારામભાઈ જેશંકરભાઈ, પરમાણંદભાઈ જેશંકરભાઈ ના ભાઈ થાય. તથા લાધવા લાભશંકરભાઈ - (બજરંગ સ્ટીલ - અલંગ), પ્રવીણભાઈ, સ્વ. નરશિભાઈ, શીવાભાઈ, રમેશભાઈ, ગીરીશભાઈ, અશોકભાઈ ના કાકા થાય. તથા લાધવા અશોકભાઈ લાલજીભાઈ (પ્રમુખશ્રી - જિલ્લા પંચાયત ભાવનગર), સુરેશભાઈ, પારસભાઈ, જયદીપભાઇ, અમિતભાઈ, પ્રદીપભાઈ, હાર્દિકભાઈ, જયભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ, વેદભાઈ, અશ્વિનભાઈ ના દાદા થાય. તથા જાની અજયભાઈ રતનજીભાઈ - સથરા, ભટ્ટ દિનેશભાઈ અમૃતલાલભાઈ - ટીમાણા ના સસરા થાય. તથા જાળેલા સાગરભાઇ હસમુખભાઈ - ત્રાપજ, ધાંધલ્યા અક્ષય કાનજીભાઈ - સથરા, જાની જીગ્નેશ મહાશંકરભાઈ ના વડ સસરા થાય. તથા સ્વ. રતિલાલભાઈ જેશંકરભાઈ - પીપરલા, સ્વ. વેલજીભાઈ મણિશંકરભાઈ - ત્રાપજ ના મામાના દીકરા થાય.
સથરા નિવાસી સ્વ. કાનજીભાઈ હરજીવનભાઈ જાની ના જમાઈ થાય. તેમજ સ્વ. ભીખાભાઈ, વજેરામભાઈ કાનજીભાઈ જાની, સ્વ. મનુભાઈ, સ્વ. જીવરામભાઈ, રતિભાઈ, હિંમતભાઈ બચુભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૪ અને ૨૫/૦૭/૨૦૨૬ ને શુક્રવાર અને શનિવારના રોજ શ્રીજી વાડી, સથરા પીપરલા રોડ, પીપરલા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૪/૦૭/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages