પંડ્યા સોનબાઈબેન દલપતભાઈ
મૃત્યુ: 11/07/2026, Saturday
મું. ટીમાણા, હાલ:- તળાજા
ઉંમર: 92
મું. ટીમાણા, હાલ:- તળાજા નિવાસી પંડ્યા સોનબાઈબેન દલપતભાઈ ઉંમર વર્ષ:- ૯૨ નું તા:-૧૧/૦૭/૨૦૨૬ ને શનિવારના રામચરણ પામેલ છે. તેઓ સ્વ. પંડ્યા દલપતભાઈ ગૌરીશંકરભાઈના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. પંડ્યા ભીખાભાઈ દલપતભાઈ, પંડ્યા ભદ્રેશભાઈ દલપતભાઈ, પંડ્યા રમેશભાઈ દલપતભાઈ, ધાધલ્યા માનુબેન રામજીભાઈ (દિહોર)ના માતૃશ્રી થાય. તથા સ્વ. પંડ્યા મોહનભાઈ ગૌરીશંકરભાઈ, સ્વ. પંડ્યા નરભેરામભાઇ ગૌરીશંકરભાઈ, સ્વ. પંડ્યા કુબેરભાઈ ગૌરીશંકરભાઈ, સ્વ. પંડ્યા નંદલાલભાઈ ગૌરીશંકરભાઈ ના નાના ભાઈના પત્ની થાય. તથા પંડ્યા અંબાશંકરભાઈ ગૌરીશંકરભાઈ ના ભાભી થાય. તથા પંડ્યા હેમંતભાઈ ભીખાભાઈ, ઋષિભાઈ ભીખાભાઈ, જયદીપભાઇ રમેશભાઈ, હિતેશભાઈ રમેશભાઈ, મયંકભાઇ ભદ્રેશભાઈ, અભયભાઈ ભદ્રેશભાઈ, દવે વૃંદાબેન જતીનકુમાર (તખડગઢ), પાઠક ક્રિષ્નાબેન જીગરકુમાર (ભાવનગર), જાની અનિતાબેન મોહિતકુમાર (અગિયાળી) ના દાદીમાં થાય. તથા પંડ્યા મહાશંકરભાઈ કુબેરભાઈ, સ્વ. પંડ્યા વેણીશંકરભાઈ નરભેરામભાઇ, પંડ્યા ચુનીભાઈ મોહનભાઈ, પંડ્યા ગોવિંદભાઈ નંદલાલભાઈ, પંડ્યા ભાનુશંકરભાઈ કુબેરભાઈ, પંડ્યા કુરજીભાઈ નંદલાલભાઈ ના કાકી થાય. તથા પંડ્યા અશોકભાઈ અંબાશંકરભાઈ ના મોટાબા થાય.
અગિયાળી નિવાસી સ્વ. જાની છગનભાઈ માધવજીભાઈ, સ્વ. જાની ગીરધરભાઇ માધવજીભાઈ, સ્વ. જાની ભગવાનભાઈ માધવજીભાઈ, સ્વ. જાની કાનજીભાઈ માધવજીભાઈ ના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૩/૦૭/૨૦૨૬ ને સોમવારે એક દિવસ પટેલ બોર્ડિંગ, ગાયત્રી મંદિર રોડ, બસ સ્ટેન્ડ ની બાજુમાં, તળાજા રાખેલ છે. તથા વેપારી વર્ગની સાદડી (બેસણું) ૧૩/૦૭/૨૦૨૬ ને સોમવારે ના સાંજના ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી પટેલ બોર્ડિંગ તળાજા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:-૧૯/૦૭/૨૦૨૬ ને રવિવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
⛺નોંધ:- ભાવનગર વેપારી વર્ગ ની સાદડી (બેસણું) તા:- ૧૪/૦૭/૨૦૨૬ ને મંગળવાર સાંજના ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર મુકામે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages