સ્વ. ઓધવજીભાઈ પ્રાગજીભાઈ બારૈયા
મૃત્યુ: 10/07/2026, Friday
ઠાડચ
ઉંમર: 85
ઠાડચ નિવાસી સ્વ. ઓધવજીભાઈ પ્રાગજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૮૫ નું તારીખ:- ૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેઓ જયાબેન ઓધવજીભાઈ બારૈયા ના પતિ થાય. તેમજ બારૈયા મુકેશભાઈ, વિપુલભાઈ, રાજુભાઈ તથા નીતાબેન ઓધવજીભાઈ બારૈયા ના પિતાશ્રી થાય. તેમજ સ્વ. ભાઈશંકરભાઈ, સ્વ. મણિશંકરભાઈ (ટીમાણા), સ્વ. કુબેરભાઈ બારૈયા (રાળગોન), ગંગારામભાઈ બારૈયા (ટીમાણા) ના નાના ભાઈ થાય. તથા પ્રેમજીભાઈ પ્રાગજીભાઈ બારૈયા ના મોટાભાઈ થાય. તથા નારણભાઈ નાગજીભાઈ બારૈયા (કરમદિયા) ના દાદા ના દીકરા થાય. તથા સ્વ. ભાનુભાઈ બારૈયા, સ્વ. મકનભાઈ બારૈયા, મહાશંકરભાઈ બારૈયા, હરિશંકરભાઈ બારૈયા, રાજુભાઈ બારૈયા ના કાકા થાય. તથા ચુનીભાઇ બારૈયા ના દાદા થાય. તથા સ્વ. મોહનભાઈ ગૌરીશંકરભાઈ લાધવા, સ્વ. મણિશંકરભાઈ પ્રભાશંકરભાઈ લાધવા, સ્વ. લક્ષ્મીરામભાઈ સુખદેવભાઈ લાધવા (ઠાડચ )ના ફઈના દીકરા થાય.
રાળગોન નિવાસી સ્વ. ગોકુળભાઈ ભાઇશંકરભાઈ લાધવા ના જમાઈ થાય. તેમજ બાબુભાઈ લાધવા, સ્વ. નરભેરામભાઈ લાધવા, પ્રવીણભાઈ લાધવા ના બનેવી થાય.
સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૦૭/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ રામાપીરના મંદિરની બાજુમાં ચુનીભાઇ પ્રેમજીભાઈ બારૈયા ના નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages