રમણીકભાઈ વેલજીભાઈ ભટ્ટ
મૃત્યુ: 07/07/2026, Tuesday
રોયલ
ઉંમર: 71
રોયલ નિવાસી રમણીકભાઈ વેલજીભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- ૭૧ નું તારીખ:-૦૭/૦૬/૨૦૨૬ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ ભટ્ટ રખુબેન રમણીકભાઈ ના પતિ થાય. તેમજ મેહુલભાઈ રમણીકભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ રમણીકભાઈ ભટ્ટ, સુમિતાબેન ધનજીભાઈ લાધવા - ટીમણાંના પિતાશ્રી થાય. તથા સ્વ. વેલજીભાઈ ઇશ્વરભાઇ ભટ્ટ ના દીકરા થાય. તથા સ્વ. લવજીભાઈ ઇશ્વરભાઇ ભટ્ટ, સ્વ. લાભશંકર ભાઈ રેવાશંકરભાઈ, દલપતભાઈ, ભાણશંકરભાઈ, ભુપતભાઈ દેવશંકરભાઈ, વસંનજીભાઈ ત્રીકમભાઈ, કાંતિભાઈ, મનસુખભાઈ ચીથરભાઈ ભટ્ટના ભત્રીજા થાય. તથા સ્વ. ભટ્ટ જયંતીભાઈ વેલજીભાઈ, ધીરુભાઈ વેલજીભાઈ, રઘુભાઈ લવજીભાઈ, સ્વ. અંતુભાઈ, દિનેશભાઈ, મુક્તાબેન નંદરામભાઇ રમણા - સાંખડાસર નં:-૧, લાડુબેન ચુનીભાઇ પંડ્યા - દેવગાણા, ગીતાબેન રામશંકરભાઈ પંડ્યા - દેવગાણા, વસંનબેન મનુભાઈ જાળેલા - ઠાડચ, રેખાબેન હરિલાલભાઈ લાધવા - કરમદિયા ના મોટાભાઈ થાય. તથા શરદભાઈ, મયુરભાઈ, જીગ્નેશભાઈ, કુલદીપ ભાઈ, ધાંધલ્યા હેતલબેન કૌશિકભાઈ - ટીમાણા, નાંદવા મિતલબેન મેહુલભાઈ - રોયલ, કલ્પેશભાઈ, મનોજભાઈ, વિશાલભાઈ, હરેશભાઈ, કૌશિકભાઈ, જલ્પાબેન મનીષભાઈ બારૈયા - પીપરલા, ચેતનાબેન મેહુલભાઈ લાધવા - રાળગોન, ધાંધલ્યા શીતલબેન પિયુષકુમાર - ભાવનગરના મોટા બાપા થાય. તથા નંદરામભાઈ શંભુભાઈ રમણા - સાંખડાસર નં:-૧, સ્વ. ચુનીભાઇ હરિશંકરભાઈ પંડ્યા - દેવગાણા, રામશંકરભાઈ માધવજીભાઈ પંડ્યા - દેવગાણાના સાળા થાય. તથા લાધવા ધનજીભાઈ હરિશંકરભાઈ - ટીમાણા ના સસરા થાય. તથા સ્વ. નાંદવા સુખદેવભાઈ ઓધવજીભાઈ, સ્વ. રેવાશંકરભાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ. ગોરધનભાઈ - નેસવડના ભાણેજ થાય.
સાંખડાસર નં:- ૧ નિવાસી સ્વ. શંભુભાઈ વસનજીભાઈ રમણા ના જમાઈ થાય. તથા માધવજીભાઈ શંભુભાઈ, નંદરામભાઈ શંભુભાઈ, સ્વ. ઝીણાભાઈ શંભુભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૭/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, કાગબાઈ માતાજીના ધારની પાછળ, રોયલ મુકામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૩/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages