શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

મુક્તાબેન બચુભાઈ પંડ્યા

મૃત્યુ: 27/07/2026, Monday

હબુકવડ

ઉંમર: 77

હબુકવડ નિવાસી સ્વ. મુક્તાબેન બચુભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૭૭ નું તા:- ૨૭/૦૭/૨૦૨૬ ને સોમવારે કૈલાસવાસી થયેલ છે. તે પંડ્યા બચુભાઈ ડાયાભાઇ ના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. ડાયાભાઇ ભવાનભાઈ ના પુત્રવધુ થાય.તથા પંડ્યા મહાસુખભાઈ બચુભાઈ (મ.શિ માખણિયા પ્રા. શાળા), મુકેશભાઈ બચુભાઈ, ધાંધલ્યા રસીલાબેન શાંતિલાલ (સથરા), બારૈયા મમતાબેન ચંદુભાઈ (પીપરલા), ધાંધલ્યા પ્રવિણાબેન પિયુષભાઇ (તરસરા) ના માતૃશ્રી થાય. તથા મૌલિક, ભવ્ય, પ્રાર્થના, સમૃદ્ધિ ના દાદીમા થાય. તથા સ્વ. નારણભાઇ ડાયાભાઇ ના નાનાભાઈ ના પત્ની થાય. તથા રમણા ટપુબેન ગણેશભાઈ (ભાવનગર), લાધવા મંજુબેન બાબુભાઇ (દુદાણા), પંડ્યા ગિરજયાશંકર ડાયાભાઇ ના ભાભી થાય. તે પંડ્યા પરષોત્તમભાઇ રેવાશંકરભાઈ, કુરજીભાઈ તથા સ્વ. પંડ્યા અંબાશંકરભાઈ દુર્લભજીભાઈ ના નાનાભાઈ ના પત્ની થાય. તથા પંડ્યા મનુભાઈ ભાઈશંકરભાઈ, પંડ્યા જસુભાઈ ભાઈશંકરભાઈ, પંડ્યા મનુભાઈ ઉમિયાશંકરભાઈ, પંડ્યા ભદ્રેશભાઈ લાભશંકરભાઈ, હર્ષદભાઈ તથા પંડ્યા મહેશભાઈ મકનભાઈ ના ભાભી થાય. તથા પંડ્યા વજેરામભાઇ, બાલાભાઈ, ભાનુભાઇ, ભરતભાઈ નારણભાઇ, કમુબેન કનુભાઈ ભટ્ટ ( ટીમાણા) તથા ભાનુભાઇ, કનુભાઈ, વિનુભાઈ પરષોત્તમભાઇ તથા જગદીશભાઈ કુરજીભાઈના કાકી થાય. તથા પંડ્યા જગદીશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ ગિરજયાશંકરભાઈ તથા ભટ્ટ ધર્મિષ્ઠાબેન વૈભવકુમાર (ભાવનગર) ના મોટાબા થાય.*


*હબૂકવડ નિવાસી સ્વ. જાની જટાશંકરભાઈ મુળજીભાઈ ના દીકરી થાય. તથા જાની છગનભાઇ જટાશંકરભાઈ, બટુકભાઈ, શામજીભાઈ તથા સ્વ. જાની ભવાનભાઈ શિવશંકરભાઈ તથા હરગોવિંદભાઈ નાગજીભાઈ, સ્વ. જયશંકરભાઈ ના બહેન થાય.*


*સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૩૦ અને ૩૧/૦૭/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૭/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.*


*ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.* 🙏🕉️🙏😭🙏



😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.