શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

પંડ્યા ભાઈશંકરભાઈ શામજીભાઈ

મૃત્યુ: 30/07/2026, Thursday

સખવદર

ઉંમર: 82

🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સખવદર.* 🙏🕉️🙏😭🙏


*સખવદર નિવાસી પંડ્યા ભાઈશંકરભાઈ શામજીભાઈ ઉંમર વર્ષ:- ૮૨ નું આજ રોજ ગુરૂવાર તા:- ૩૦/૦૭/૨૦૨૬ રામચરણ પામેલ છે. જે સ્વ. શામજીભાઇ હિરજીભાઈના દીકરા થાય. તથા સ્વ. સવિતાબેન ભાઈશંકરભાઈના પતિ, સ્વ. કુબેરભાઈ શામજીભાઈ, સ્વ. ગીજુબેન પરમાણંદભાઈ બારૈયા પીપરલાના નાના ભાઈ થાય. તથા પંડયા રવિશંકરભાઈ શામજીભાઈ, પંડયા ગીરજાશંકરભાઈ શામજીભાઈ, સ્વ. ટપુબેન ભાનુશંકરભાઈ જાની રબારિકાના મોટાભાઈ થાય. તથા બારૈયા કંચનબેન લાલજીભાઈ ઘાંટરવાળાના ભાઈ થાય. તથા પંડયા દલસુખભાઈ ભાઈશંકરભાઈ, ભટ્ટ ભાવનાબેન જયંતીલાલ - રોયલ, બારૈયા ચંપાબેન હરીલાલ - પીપરલા, ભટ્ટ ઈન્દુબેન હર્ષદભાઈ રોયલના પિતાજી થાય. તેમજ પંડયા ભવાનીશંકરભાઈ કુબેરભાઈ, પંડયા દિનેશભાઈ કુબેરભાઈ, ધાંધલ્યા નિમુબેન દેવજીભાઈ - ટાઢાવડ, સ્વ. પંડયા ભાણશંકરભાઈ નંદરામભાઈ, પંડયા જગજીવનભાઈ મોહનભાઈ, પંડયા કાન્તીભાઈ મોહનભાઈ, પંડયા ભોળાભાઈ શંભુભાઈના કાકા થાય. તથા પંડયા ભુપતભાઈ સુખદેવભાઈ, પંડયા અળવેશ્વરભાઈ રાઘવજીભાઈ, પંડયા વજેરામભાઈ જદુરામભાઈના ભાઈ થાય. તથા પંડયા ટીનેશભાઈ, પંડયા બળવંતભાઈ, પંડયા કલ્પેશભાઈ, પંડયા હાર્દિકભાઈ, પંડ્યા અશ્વિનભાઈ, પંડયા જીજ્ઞેશભાઈ, પંડયા વિશાલભાઈ, પંડયા કૌશિક ભાઈ દલસૂખભાઈ, પંડયા નિશાબેન, પંડયા ક્રિષ્નાબેનના દાદા થાય. તથા સ્વ. બારૈયા પરમાણંદભાઈ ગીરધરભાઈ - પીપરલા, સ્વ. ભાનુશંકરભાઈ જુઠાભાઈ જાની - રબારીકા, સ્વ. લાલજીભાઈ પ્રાગજીભાઈ બારૈયા - ઘાંટરવાળાના સાળા થાય. તથા ભટ્ટ જયંતિલાલ બાબુભાઈ - રોયલ, સ્વ. હરિલાલ લક્ષ્મણભાઈ - પીપરલા, ભટ્ટ હર્ષદભાઈ કાળાભાઈ - રોયલના સસરા થાય. તેમજ ગઢડા નિવાસી સ્વ. શિવશંકરભાઈ બેચરભાઈ ભટ્ટ, સ્વ. મુળશંકરભાઈ બેચરભાઈ તથા સ્વ. દામોદરભાઈ બેચરભાઈના ભાણેજ થાય.*


*રબારીકા નિવાસી સ્વ. લાલજીભાઈ જુઠાભાઈ જાનીના જમાઈ થાય. તેમજ જાની કાન્તીભાઈ લાલજીભાઈ, નારણભાઈ લાલજીભાઈ તથા માધવજીભાઈ લાલજીભાઈના બનેવી થાય.*


*સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તા:- ૦૩ અને ૦૪/૦૮/૨૦૨૬ ને સોમવાર અને મંગળવાર બે દિવસ અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા સોમવાર તા:- ૦૩/૦૮/૨૦૨૬ના રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.*


*ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.* 🙏🕉️🙏😭🙏


😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.