ભાવનાબેન દિવ્યેશભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 30/07/2026, Thursday
ઘાંટરવાળા
ઉંમર: 42
🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - ઘાંટરવાળા.* 🙏🕉️🙏😭🙏
*ઘાંટરવાળા નિવાસી સ્વ. ભાવનાબેન દિવ્યેશભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:-૪૨ નું તા:- ૩૦/૦૭/૨૦૨૬ ને ગુરુવારે કૈલાસવાસી થયેલ છે. તે ધાંધલ્યા દિવ્યેશભાઈ શાંતિભાઈ નાં ધર્મપત્ની થાય. તેમજ સ્વ. શાંતિભાઈ ગૌરીશંકરભાઈ નાં પુત્રવધૂ થાય. તથા ધાંધલ્યા ભાર્ગવ, ઋષિકેશ અને દર્શના નાં બા થાય. તથા ધાંધલ્યા રોહિતભાઈ શાંતિભાઈ નાં નાના ભાઈ ના પત્ની થાય. તથા ગંગાબેન હર્ષદભાઈ પંડ્યા તથા ઇન્દુબેન મુકેશભાઈ જાની ના ભાઈ ના પત્ની થાય. તથા ગોપાલ રોહિતભાઈ ધાંધલ્યા તથા બંસી રોહિતભાઈ ધાંધલ્યા નાં કાકી થાય.*
*સાંખડાસર નં:- ૧ નિવાસી સ્વ. વિઠ્ઠલભાઈ ગોપાલજીભાઈ જાની નાં દીકરી થાય. તથા રમેશભાઈ વિઠ્ઠલભાઈ જાની, દિનેશભાઈ વિઠ્ઠલભાઈ જાની, મુકેશભાઈ વિઠ્ઠલભાઈ જાની નાં બેન થાય.*
શોક સંદેશ
0 સંદેશ | Messages