ઓધવજીભાઈ મોહનભાઈ બારૈયા
મૃત્યુ: 08/08/2026, Saturday
ત્રાપજ
ઉંમર: 101
મું. ગામ:- ત્રાપજ, હાલ:- હિના ટાઈલ્સ વાળો ખાંચો, પલ્સ હોસ્પિટલ ની સામે, હિમાલય પાર્ક, ભાવનગર નિવાસી સ્વ. ઓધવજીભાઈ મોહનભાઈ બારૈયા ઉંમર વર્ષ:- 101 નું તા:- 08/08/2026 ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. નંદકુવરબેન ઓધવજીભાઈ બારૈયા ના પતિ થાય. તેમજ પ્રાણશંકરભાઈ, ભુપતભાઈ (ત્રિનેત્ર ફેબ્રિકેશન - ભાવનગર), વિનુભાઈ, દયારામભાઈ (ન્યુ ત્રિનેત્ર ફેબ્રિકેશન - ભાવનગર), મહાશંકરભાઈ (ચ.મો. વિદ્યાલય - પાલીતાણા), કાન્તુબેન વેણીશંકરભાઈ પંડ્યા - સાંખડાસર નં:-૧, જયાબેન કનૈયાલાલા લાધવા - કરમદીયા, લાભુબેન મુકેશભાઈ જાની - સથરાના પિતાશ્રી થાય. તથા સ્વ. ભવાનભાઈ બારૈયા, સ્વ. દુર્લભજીભાઈ, જીવરામભાઈ ના મોટાભાઈ થાય. તથા પીપરલા નિવાસી સ્વ. ડાયાભાઈ હરખાભાઈ, સ્વ. જાગેશ્વરભાઈ, સ્વ. જીવનભાઈ, લક્ષ્મણભાઈ ના કાકાના દીકરા થાય. તથા કનુભાઈ, સ્વ. નરેશભાઈ, મનુભાઈ, હરેશભાઈ, રાજુભાઈ, અમરતબેન, સ્વ. નાનીબેન, જમનાબેન, જસુબેન, આશાબેન ના દાદા થાય. તથા શૈલેષભાઈ (PHC - Boda), સુરેશભાઈ, કલ્પેશભાઈ (CS), સંજયભાઈ (BAMS), હર્ષ, હર્ષિલ, મીત, અવિનાશ, ચેતનાબેન, રીનાબેન, સ્વાતિબેનના દાદા થાય. તથા ગં. સ્વ. પાનકુંવરબેન જેઠાભાઈ ધાંધલ્યા - દેવલી, સ્વ. દિવાળીબેન ચુનીલાલભાઈ ભટ્ટ - ગઢડા, સ્વ. કમુબેન બાબુભાઈ રમણા - ચુડીના મોટાભાઈ થાય. તથા પીપરલા નિવાસી સ્વ. પ્રભાશંકરભાઈ ભગવાનભાઈ પંડ્યાના ભાણેજ થાય.
ગઢડા નિવાસી સ્વ. મોનજીભાઈ નરભેરામભાઈ ભટ્ટના જમાઈ થાય. તથા સ્વ. રમણીકભાઈ, સ્વ. અંબારામભાઈ, ગિરધરભાઈ, લાલજીભાઈ - મણારના બનેવી થાય.
શોક સંદેશ
0 સંદેશ | Messages