કુરજીભાઈ નાગજીભાઈ જાની
મૃત્યુ: 08/08/2026, Saturday
દિહોર
ઉંમર: 106
દિહોર નિવાસી સ્વ. કુરજીભાઈ નાગજીભાઈ જાની ઉંમર વર્ષ:- 106 નું તારીખ:- 08/08/2026 ના રોજ અવસાન થયેલ છે. જે છાંતુબેન કુરજીભાઈ ના પતિ થાય. તેમજ ભાનુભાઈ કુરજીભાઈ, રતીભાઈ કુરજીભાઈ, ગં. સ્વ. લક્ષ્મીબેન કાનજીભાઈ બારૈયા (ભાવનગર), વીજુબેન છગનભાઈ ધાંધલ્યા (તખતગઢ - ચોપડા), અમરતબેન નંદરામભાઈ પંડ્યા (ભાંખલ), ગૌરીબેન રઘુરામભાઈ પંડ્યા (ટીમાણા), ગીતાબેન જદુરામભાઈ પંડ્યા (ટીમાણા)ના પિતાજી થાય. તથા લાભશંકરભાઈ નાગજીભાઈ, મનજીભાઈ નાગજીભાઈ ના મોટાભાઈ થાય. તથા સ્વ. હીરુબેન હરિશંકરભાઈ લાધવા (આગિયાળી)ના નાનાભાઈ થાય. તથા સ્વ. ફોતરબેન શિવશંકરભાઈ લાધવા (ગઢડા), ગં.સ્વ અનુબેન હરગોવિંદભાઈ ધાંધલ્યા (પાદરી - ગો ), સ્વ. ફૂલબાઈબેન ભિખાભાઈ પંડ્યા (ટીમાણા), સ્વ. લાડુબેન લાભશંકરભાઈ જાળેલા (અગીયાળી)ના મોટાભાઈ થાય. તેમજ સ્વ. શામજીભાઈ ભાયશંકરભાઈ જાની, સ્વ. નાનજીભાઈ મહાદેવભાઈ જાની, સ્વ. રામજીભાઈ પ્રભાશંકર જાની ના કાકાના દિકરા થાય. તથા કાંતીભાઈ, ત્રિકમભાઈ, ચૂનીભાઈ, મૂકેશભાઈ, ભરતભાઈ, નીમુબેન રવિશંકરભાઈ (ટીમાણા), રેખાબેન પ્રવિણભાઈ પંડ્યા (ટીમાણા), જ્યોત્સનાબેન પ્રવીણભાઈ પનોત (દિહોર) ના મોટાબાપુ થાય. તથા સંજયભાઈ, મેહુલભાઈ, નિકુલભાઈ, વિજયભાઈ, સહદેવભાઈ રંજનબેન, માયાબેન ના દાદા થાય. તેમજ કાનજીભાઈ નારણભાઈ બારૈયા (ભાવનગર), છગનભાઈ ડાયાભાઈ ધાંધલ્યા (તખતગઢ-ચોપડા), નંદરામભાઈ ખોડાભાઈ પંડ્યા (ભાંખલ), રઘુરામભાઈ પૂર્ણાશંકરભાઈ પંડ્યા (ટીમાણા), જદુરામભાઈ લક્ષ્મણભાઈ પંડ્યા (ટીમાણા)ના સસરા થાય. તથા અશ્વિનભાઈ રમણીકભાઈ બારૈયા (કુંઢડા) ના વડસસરા થાય. તેમજ દેવગાણા નિવાસી સ્વ આણંદજીભાઈ ભવાનભાઈ બારૈયાના ભાણેજ થાય.
ટીમાણા નિવાસી સ્વ. ભાયશંકરભાઈ રતનજીભાઈ બારૈયા ના જમાય થાય. તથા સ્વ. ઉકાભાઈ ભાયશંકરભાઈ, મગનભાઈ ભાયશંકરભાઈ, સ્વ. છગનભાઈ ભાયશંકરભાઈ તથા સ્વ. નરોત્તમભાઈ ભાયશંકરભાઈ ના બનેવી થાય.
શોક સંદેશ
0 સંદેશ | Messages