Photo

જાની ગોપાલભાઈ લાલજીભાઈ

મૃત્યુ: 28/06/2025, Saturday

તરકપાલડી

ઉંમર: 23

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - તરકપાલડી, તા. શીહોર.🙏🕉️🙏😭🙏


તરકપાલડી, તા. શીહોર નિવાસી જાની ગોપાલભાઈ લાલજીભાઈ ઉંમર. વર્ષ:- ૨૩, તારીખ:- ૨૮/૦૬/૨૦૨૫ ને શનિવાર ના રોજ દુઃખ દ સ્વર્ગવાસ થયેલ છે. તે લાલજીભાઈ કમળાશંકરભાઈ નાં પૂત્ર થાય. રણછોડભાઈ (અગીયાળી) તથા રમેશભાઈ કમળાશંકરભાઈના ભત્રીજા થાય. તેમજ જાની કમળાશંકરભાઈ નાગજીભાઈ નાં પૌત્ર થાય. તથા બારૈયા ભૂમિબેન સંજયભાઈ (ઘાંટરવાળા), હેતલબેન નાં ભાઈ થાય. તથા જાની શિવશંકરભાઈ નાગજીભાઈ તથા જાની રઘુરામભાઈ નાગજીભાઈ નાં ભાઈનાં દીકરા થાય. તથા ભાણશંકરભાઈ શિવશંકરભાઈ જાની (મ.શિ. જાળીયા પ્રા.શાળા), ભરતભાઈ તથા ઘનશ્યામભાઈ રઘુરામભાઈ જાની નાં મોટા ભાઈનાં દીકરા થાય. તેમજ સ્વ. લાભશંકરભાઈ ગોકુળભાઈ જાની, પૂર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ જાની, હીરજીભાઈ મણીશંકરભાઈ, કમળશીભાઈ બેચરભાઈ જાની (ભાંખલ) નાં ભત્રીજાના દિકરા થાય. તથા બારૈયા સંજયકુમાર ગીરીયાશંકરભાઈ (ઘાટરવાળા) ના સાળા થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર તારીખ:- ૩૦/૦૬/૨૫ અને ૦૧/૦૭/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ અમારા નિવાસ્થાને તરકપાલડી મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૩૦/૦૬/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.


ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.