મથુરભાઈ નરશીભાઈ જાની
મૃત્યુ: 14/08/2026, Friday
સથરા
ઉંમર: 85
સથરા નિવાસી સ્વ. મથુરભાઈ નરશીભાઈ જાની ઉંમર વર્ષ:- ૮૫ નું આજરોજ તારીખ:- ૧૪/૦૮/૨૦૨૬ ને શુક્રવારના રોજ કૈલાશ વાસી થયેલ છે. તે જાની જોમ્બાઇબેન મથુરભાઈ ના પતિ થાય. તથા જાની જેરામભાઈ મથુરભાઈ, કાંતિભાઈ, ચંદુભાઈ, દલપતભાઈ, લીલીબેન હરજીભાઈ બારૈયા - દેવગાણા, મંગુબેન ભીખાભાઈ ધાંધલીયા - દેવલી ના પિતાશ્રી થાય. તથા જાની રામજીભાઈ નરશીભાઈ, વાલજીભાઈ, મોહનભાઈના મોટાભાઈ થાય. તથા સ્વ. પંડ્યા કંકુબેન - ટીમાણા, સ્વ. લાધવા પુનબાઈબેન - કરમદીયા, લાધવા શામબાઈબેન - રાળગોન, પંડ્યા પાનકુવરબેન - ટીમાણા ના ભાઈ થાય.
શોક સંદેશ
1 સંદેશ | Messages