ધાંઘલા હરગોવિંદભાઈ ભુરાભાઈ
મૃત્યુ: 19/08/2026, Wednesday
સિહોર
ઉંમર: 94
😭🙏🕉️ *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - સિહોર.* 🕉️🙏😭
*સિહોર નિવાસી સ્વ. ધાંઘલા હરગોવિંદભાઈ ભુરાભાઈ ઉંમર વર્ષ:- 94 નું આજરોજ તારીખ:- 19/08/2026 ને બુધવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ ધાંઘલા સમજુબેન હરગોવિંદભાઈના પતિ થાય. તેમજ જીતેન્દ્રભાઈ, ગિરીશભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, અજયભાઈ ના પિતાશ્રી થાય. તથા સ્વ. મકુભાઈ ભુરાભાઈ, મગનભાઈ, બાબુભાઈ નામોટાભાઈ થાય.*
*ખરકડી નિવાસી સ્વ. પાલ પ્રભાશંકરભાઈ કાશીરામભાઈ ના જમાઈ થાય. તથા દેવજીભાઈ, બેચરભાઈ, શિવશંકરભાઈ, ઓધવજીભાઈ, રામશંકરભાઈ ના બનેવી થાય.*
*ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.* 🕉️🙏😭
શોક સંદેશ
0 સંદેશ | Messages