
ધાંધલ્યા હિરૂબેન મકનભાઈ
મૃત્યુ: 04/07/2025, Friday
દેવલી
ઉંમર: 74
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવલી, તા:-તળાજા.🙏🕉 🙏😭🙏
દેવલી નિવાસી ધાંધલ્યા હિરૂબેન મકનભાઈ ઉંમર વર્ષ:-૭૪, તા:-૦૪/૦૭/૨૦૨૫ ને શુક્રવાર નાં રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ધાંધલ્યા મકનભાઈ ભાણજીભાઈનાં ધર્મ પત્ની થાય. તથા ધાંધલ્યા ગણપતભાઈ મકનભાઈ, ધાંધલ્યા રામજીભાઈ મકનભાઈ, ધાંધલ્યા રાજેશભાઈ મકનભાઈ (ભગવતિ પ્રોવિઝન સ્ટોર - વડલા - ભાવનગર.), સ્વ. દક્ષાબેન ઘનશ્યામભાઈ પંડ્યા - ધાંટરવાળા, હંસાબેન વિજયકુમાર પનોત - નેસવડ/ ભાવનગરના માતૃશ્રી થાય. તેમજ સ્વ. ધાંધલ્યા જેઠાભાઈ ભાણજીભાઈ, સ્વ. ભટ્ટ શ્યામુબેન શિબાભાઈ - (દેવલી), સ્વ. બારૈયા મોંઘીબેન મગનભાઈ - (પીપરલા), સ્વ. ધાંધલ્યા રતિભાઈ ભાણજીભાઈ, સ્વ. પનોત માનકુંવરબેન ભાણજીભાઈ - (સમઢીયાળા) નાં નાના ભાઈના પત્ની થાય. તથા ધાંધલ્યા વજેરામભાઈ જેઠાભાઈ, દલપતભાઈ, કુરજીભાઈ, કરુણાશંકરભાઈ, હરજીવનભાઈ, અનંતરાયભાઈ, રમેશભાઈ, ઘનશ્યામભાઈ, વલ્લભભાઈ, ધાંધલ્યા ભુપતભાઈ રતિભાઈ (દાઠા કેન્દ્રવતી આચાર્ય), બાબુભાઈ ના કાકી થાય. તથા ધાંધલ્યા શામજીભાઈ જયશંકરભાઈ (પીપરલા) તથા પ્રાણશંકરભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા તથા પ્રાણશંકરભાઈ મોહનભાઈ ધાંધલ્યા તથા ધાંઘલ્યા જીવરામભાઈ નારણભાઈ, ધાંધલ્યા લવજીભાઈ નારણભાઈ, ધાંધલ્યા લાલજીભાઇ ઉમિયાશંકરભાઈ, ધાંધલ્યા શંભુભાઈ બટુકભાઈ, ધાંધલ્યા લલ્લુભાઈ ભાઈશંકરભાઈ ના ભાભી થાય. તથા ધાંઘલ્યા મથુરભાઈ શિબાભાઈનાં કાકી થાય. તથા ધાંઘલ્યા કરુણાશંકરભાઈ હરિભાઈ, ભાસ્કરભાઈ કાનજીભાઈ નાં ભાભુ થાય. તથા પંડ્યા ઘનશ્યામભાઈ કુબેરભાઈ - ધાંટરવાળા, પનોત વિજયકુમાર નંદરામભાઈ ના સાસુ થાય. તેમજ પંડ્યા બેનકુંવરબેન ધનેશ્વરભાઈ - (ટીમાણા - ભાવનગર), પંડ્યા મુક્તાબેન દેવશંકરભાઈ - (સાંખડાસર નં:- ૧), જાની જયશ્રીબેન નરેન્દ્રભાઈ ("વ્રજ એસ્ટેટ" - સથરા - ભાવનગર)નાં કાકી થાય. તથા અશ્વિનભાઈ, યશભાઈ, હિરલબેન, મિતભાઈ, પર્વભાઈના દાદી માં થાય.
સમઢીયાળા પનોત પ્રાણશંકરભાઈ ગિરધરભાઈના બેન થાય. તથા વિપુલભાઈ, પીન્ટુભાઈ, રાજુભાઈ નાં ફ્ય થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર તારીખ:- ૦૭ અને ૦૮/૦૭/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ દેવલી લક્ષ્મીરામભાઈ મોહનભાઈ ધાંઘલ્યાનાં ઘરે તળાજા રોડે રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૮/૦૭/૨૦૨૫ ને મંગળવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚