Photo

પંડ્યા છગનભાઈ મણિશંકરભાઈ

મૃત્યુ: 07/07/2025, Monday

ખરકડી/રાધેકૃષ્ણ સોસાયટી,

ઉંમર: 79

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- ખરકડી, હાલ:- રાધે કૃષ્ણ સોસાયટી, ભાવનગર. 🙏🏻🕉️🙏😭🙏🏻

મું. ગામ:- ખરકડી, હાલ:- રાધેકૃષ્ણ સોસાયટી, ભાવનગર નિવાસી પંડ્યા છગનભાઈ મણિશંકરભાઈ (નિવૃત્ત આચાર્ય, આર. ટી. મહેતા હાઈસ્કુલ - દિહોર) ઉંમર વર્ષ:- ૭૯, તારીખ:-૦૭/૦૭/૨૦૨૫ ને સોમવાર ના રોજ જલિયાણ ચરણ પામેલ છે. તેઓ મંજુબેન છગનભાઈ પંડ્યા ના પતિ થાય. તેમજ સ્વ. મણીશંકરભાઈ ધનજીભાઈ પંડ્યાના પુત્ર થાય. તેમજ સ્વ. ભુરાભાઈ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. હીરજીભાઈ ઉકાભાઇ ધાંધલ્યાના ભાણેજ થાય. તથા કલ્પેશભાઈ (સુરભી પ્રોવિઝન સ્ટોર), શિલ્પાબેન અલ્પેશકુમાર દવે - જોધપરા પ્રાથમિક શાળા, મિતેશભાઇ - (CRC Co. - પીથલપુર.) ના પિતાશ્રી થાય. તેમજ બિનીતાબેન કલ્પેશભાઈ પંડ્યા અને વિભૂતિબેન મિતેશભાઇ પંડ્યા (PNR CP સ્કૂલ) ના સસરા થાય. તથા દિવ્યાબેન ધ્રુવભાઈ પંડ્યાના વડ સસરા થાય. તથા સ્વ. અનોપભાઈ, સ્વ. શાંતિભાઈ, યશવંતરાય, ચંદ્રકાંતભાઈ, ધીરજલાલ (પંડ્યા એન્ડ કંપની), સ્વ. વિજયાબેન ભગવાનભાઈ ધાંધલા (દિહોર), સ્વ. મીનાબેન દુર્ગાશંકરભાઈ જાની (ભાવનગર) , લલીતાબેન મહેશભાઈ જાની (ભાવનગર) , મનોરમાબેન બાલકૃષ્ણભાઈ ધાંધલા (ભાવનગર) ના ભાઈ થાય. તથા ભાવેશભાઈ શાંતિભાઈ (શિવમ ડેવલોપર્સ), ભરતભાઈ ચંદ્રકાંતભાઈ, નીરવભાઈ ચંદ્રકાંતભાઈ, સાગરભાઇ ધીરજલાલ, નિકુંજભાઈ યશવંતરાય, કિરણબેન કરશનભાઈ જાની, અલ્પાબેન રજનીકાંતભાઈ બારૈયા, ઇલાબેન હિતેશભાઈ બારૈયા, ઉર્વીબેન જગદીશભાઈ જાની, કેયુરીબેન પલકકુમાર જોષી, નિશાબેન મેહુલભાઈ જાની, માધવીબેન વિજયકુમાર ભટ્ટ, છાયાબેન અનિલભાઈ ભટ્ટ ના દાદા થાય. તથા સુરભીબેન પાર્થકુમાર ધાંધલ્યા, ધ્રુવભાઈ, મહેકબેન, તિલક અને શિવાંશના દાદા થાય. તથા નિત્યા પાર્થકુમાર ધાંધલાના વડદાદા થાય.


મું. ગામ:- સથરા, હાલ:- સિંધુનગર, ભાવનગર નિવાસી સ્વ. જાની નરશીભાઈ રિસાળુભાઈ નાં જમાઈ થાય. તથા રવિશંકરભાઈ, સ્વ. વેણીશંકરભાઈ, મનુશંકરભાઈ, સ્વ. દુર્ગાશંકરભાઈ, મહેશભાઈ, સ્વ. કાંતાબેન રમેશચંદ્રભાઈ પનોત, જસુબેન પ્રાણશંકરભાઈ બારૈયા, જયાબેન ધનજીભાઈ પંડ્યા, સ્વ. રસીલાબેન પૂર્ણશંકરભાઈ પંડ્યા ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૦ અને ૧૧/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી - જલારામ સોસાયટી, ભાવનગર ખાતે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૧/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


🕉️ *નોંધ:- સાદડી તા:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવારે શિક્ષક મિત્રો, વેપારી ભાઈઓ માટે બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે રાખેલ છે.*


*ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.*🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 ...... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.