
લાભશંકરભાઈ રેવાશંકારભાઈ ભટ્ટ
મૃત્યુ: 09/07/2025, Wednesday
રોયલ
ઉંમર: 90
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રોયલ. 🙏🕉️🙏😭🙏
રોયલ નિવાસી લાભશંકરભાઈ રેવાશંકારભાઈ ભટ્ટ ઉ. વર્ષ આ:- ૯૦, તા:- ૦૯/૦૭/૨૦૨૫ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. રેવાશંકરભાઈ ડાયાભાઇ ભટ્ટ ના પુત્ર થાય. તેમજ જીવુંબેન લાભશંકરભાઈ ના પતિ થાય. તેમજ સંજયભાઈ તથા પ્રકાશભાઈ લાભશંકારભાઈ ભટ્ટ, પંડ્યા શ્રદ્ધાબેન પીયૂષભાઈ (ટીમાંણા)ના પિતા થાય. તેમજ દલપતભાઈ તથા ભાણશંકરભાઈ રેવાશંકરભાઈ, ત્રિવેણીબેન હરગોવિંદભાઈ (પીપરલા), ગં.સ્વ.કંસનબેન ત્રિભોવનભાઈ (દિહોર), લક્ષ્મિબેન જયંતીભાઈ લાધવા (કરમંદિયા), લાધવા રમીલાબેન હર્ષદભાઈ (કરમંદિયા)ના ભાઈ થાય. તથા હાર્દિકભાઈ દલપતભાઈ, જીજ્ઞેશભાઈ, તીર્થભાઈ ભાણશંકરભાઈ ના દાદા થાય. તેમજ સ્વ. વેલજીભાઈ તથા સ્વ. લવજીભાઈ ઈશ્વરભાઈ ના કાકાના દીકરા થાય. તેમજ ભુપતભાઇ દેવશંકરભાઈ, વસનજીભાઈ ત્રિકમભાઈ, બુધાભાઈ ચીંથરભાઈ, કાંતિભાઈ ત્રિકમભાઈ ના દાદાના દિકરા થાય. તથા પંડ્યા અંબાશંકારભાઈ ગૌરીશંકરભાઈ તથા મોનજીભાઈ વનમાળીભાઈ (ટીમાંણા), પંડ્યા બટુકભાઈ બચુભાઈ (રાળગોન)ના ફઈ ના દીકરા થાય.
દિહોર નિવાસી સ્વ. કાશીરામભાઈ વેલજીભાઈ પંડયા ના જમાય થાય. તથા દયારામભાઈ તથા સ્વ. ત્રિભોવનભાઈ તથા ભુપતભાઈ તથા બાલાભાઈ કાશીરામભાઈ તથા રજનીભાઇ ગીરજાશંકરભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૭/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવારે રોયલ ગામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૧/૦૭/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚