
કરુણાશંકરભાઈ રવજીભાઈ પંડયા
મૃત્યુ: 12/07/2025, Saturday
ટીમાણા/જવાહર નગર, ભાવનગર
ઉંમર: 69
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલિવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- ટીમાણા, હાલ:- જવાહર નગર, ભાવનગર.🙏🕉 🙏😭🙏
મું. ગામ:- ટીમાણા, હાલ:- જવાહર નગર, ભાવનગર નિવાસી કરુણાશંકરભાઈ રવજીભાઈ પંડયા ઉંમર વર્ષ:-૬૯, તા:- ૧૨/૦૭/૨૦૨૫ ને શનીવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ અમરતબેનના પતિ થાય. તેમજ સ્વ. રવજીભાઈ રેવાશંકર પંડ્યાના પુત્ર થાય. તેમજ સ્વ કુબેરભાઈ રેવાશંકરભાઈ પંડ્યાના ભાઈના દિકરા થાય. તથા શિવમભાઈ, નીતિનભાઈ, અનસુયાબેન, અલ્પાબેનના પિતાજી થાય. તેમજ ગિરજાશંકરભાઈ ના નાનાભાઈ થાય. તેમજ મહાશંકરભાઈ, દેવશંકરભાઈ, પાર્વતીબેન શામજીભાઈ ભટ્ટ - ટીમાણા, કાંતુબેન વિનુભાઈ બારૈયા - દેવગાણાના ભાઈ થાય. તેમજ ગણેશભાઈ, સુંદરજીભાઈ, ભુપતભાઈ, સુરેશભાઈ, કમુબેન, શારદાબેન ના દાદા ના દિકરા થાય. સ્વ. કરશનભાઈ રઘુરામભાઈ તથા સ્વ. લાલજીભાઈ સુખદેવભાઈ, સ્વ. જીવરામભાઇ નાગજીભાઈ ના ભાઈ ના દિકરા થાય. તેમજ સ્વ. મનસુખભાઈ દયારામભાઈ બારૈયા - દેવગાણા તથા ધર્મેશભાઈ મહાસુખભાઈ બારૈયા - દેવગાણાના સસરા થાય. તેમજ નંદલાલભાઈ રામભાઈ ધાંધલ્યા તથા સ્વ. લાલજીભાઈ રામભાઈ ના ભાણેજ થાય. તેમજ દિનેશભાઈ શામજીભાઈ ભટ્ટ, જીતુભાઈ શામજીભાઈ ભટ્ટ, ચેતનભાઇ વિનુભાઈ બારૈયાના મામા થાય. તેમજ હેતના નાના થાય. તથા રાશીબેન ના દાદા થાય. તથા ભટ્ટ શામજીભાઈ દામજીભાઈ ના સાળા થાય. તેમજ તપનભાઈ, નિશિતભાઈ, દેવેનભાઈ, બટુકભાઈ ના મોટા પપ્પા થાય.
દેવગાણા નિવાસી સ્વ. પૂર્ણાશંકરભાઈ કાનજીભાઈ બારૈયા ના જમાઈ થાય. તેમજ સ્વ. રણછોડભાઈ તથા વિનુભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૪ અને ૧૫/૦૭/૨૦૨૫ (ને સોમવારે અને મંગળવાર બે દિવસ જલારામ જ્ઞાતિની વાડી, ભાવનગર રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. સુંવાળા તા:- ૧૪/૦૭/૨૦૨૫ ને સોમવારના રોજ રાખેલ છે.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 . મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚