Photo

માનકુંવરબેન સડથાભાઈ ધાંધલ્યા

મૃત્યુ: 15/07/2025, Tuesday

સાંખડાસર નં-૧

ઉંમર: 91

🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સાંખડાસર નં-1. 🙏🕉️🙏


સાંખડાસર નં-૧ નિવાસી માનકુંવરબેન સડથાભાઈ ધાંધલ્યા ઉ. વર્ષ. આ:-૯૧, તા:૧૫/૦૭/૨૦૨૫ ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. સડથાભાઈ ઇશ્વરભાઇ ના ધર્મપત્ની થાય. તેમજ લાભશંકરભાઈ તથા માવજીભાઈ ના ભાભી થાય. તેમજ વલ્લભભાઈ ધાંધલીયા (ભાવનગર), શાંતિભાઈ ધાંધલીયા તથા લવજીભાઈ ધાંધલીયા (કે.વ.શાળા નં:- ૧, તળાજા) તથા જયાબેન રમણા, હરકુંવરબેન જાની, મુક્તાબેન જાની, ગં. સ્વ. નંનકુવરબેન નાંદવા તથા શામુબેન પંડ્યા ના માતૃશ્રી થાય. તથા કનુભાઈ ધાંધલીયા, પ્રવીણભાઈ, દલપતભાઈ, રમેશભાઈ, સ્વ. ભાનુશંકરભાઈ તથા ચિરાગભાઈ ના ભાભુ થાય. તથા રમણા બાબુલાલ (સાવરકુંડલા), જાની બાબુભાઈ (દિહોર), ગોવિંદભાઈ જાની (સથરા), સ્વ. નાથાભાઈ નાંદવા (રાળગોન) તથા પંડ્યા ઘનશ્યામભાઈ (વેળાવદર) ના સાસુ થાય. તથા મહાદેવ, મિલન, શરદ, જયદીપ, કાર્તિક, વૈદિક, નીરજ, વાસુદેવ, દીક્ષિત, યશ, અક્ષય, કેવલ તથા દર્શના ના દાદીમાં થાય.


બાબરિયાત નિવાસી સ્વ. દેવશંકરભાઈ પ્રેમજીભાઈ સ્વ. હરીશંકર ભાઈ સ્વ. જગજીવનભાઈ, રાઘવજીભાઈ ભટ્ટ તથા જશુભાઈ ભગવાનભાઈ ભટ્ટ, ધનેશ્વરભાઈ, ઘનશ્યામભાઈ, જીવરામભાઈ ભટ્ટના બેન થાય. તેમજ ભટ્ટ મનસુખભાઈ, સ્વ. મહાસુખભાઈ, લક્ષ્મણભાઈ, હિંમતભાઈ, ગૌતમભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ, સમીરભાઈ, ભદ્રેશભાઈ, ગોપાલભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર તારીખ ૧૭ અને ૧૮/૦૭/૨૦૨૫ ના ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ સાંખડાસર નં.૧, રામદેવપીરના મંદિરે, રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૭/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.


🕉️ નોંધ: સદગતનું બેસણું (સાદડી) ભાવનગર મુકામે તા:- ૧૯/૦૭/૨૦૨૫ને શનિવારના રોજ રાખેલ છે. સમય ૦૪:૦૦ થી ૦૬:૦૦ સ્થળ:- સદગુરૂ આશ્રમ, શાંતિનગર-૧, કાળીયાબીડ, ભાવનગર માં રાખેલ છે.


ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕.... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.