ઉજમબેન નાનજીભાઈ પંડ્યા
મૃત્યુ: 19/07/2025, Saturday
પીપરલા
ઉંમર: 82
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - પીપરલા. 🙏🏻🕉️🙏😭🙏🏻
પીપરલા નિવાસી ઉજમબેન નાનજીભાઈ પંડ્યા ઉ. વર્ષ:- ૮૨, તા:-૧૯/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. નાનજીભાઈ માવજીભાઈ પંડયાના પત્ની થાય. તેમજ હરિશંકરભાઈ (એસ.ટી.ડેપો - તળાજા) તથા ધનેશ્વરભાઈ નાનજીભાઈ પંડ્યા, નિમુબેન દયારામભાઈ જાની - ભાંખલ, નનકુંવરબેન કાંતિલાલ જાની - ટીમાણા, મંજુબેન નંદરામભાઈ બારૈયા - પીપરલાના માતૃશ્રી થાય. તેમજ દયારામભાઈ વનમાળીભાઇ જાની - ભાંખલ, કાંતિલાલ જેશંકર જાની - ટીમાણા, નંદરામભાઈ લાભશંકર બારૈયા - પીપરલાના સાસુ થાય. તથા સ્વ. શામજીભાઈ માવજીભાઈ પંડ્યા, સ્વ.કાનજીભાઇ માવજીભાઈ પંડ્યા, સ્વ. લાભશંકર માવજીભાઈ પંડ્યા તથા સ્વ. વાલજીભાઈ માવજીભાઈ પંડયાના ભાઈના પત્ની થાય. તથા જગજીવનભાઇ કાનજીભાઇ પંડ્યા, જગજીવનભાઇ શામજીભાઈ પંડ્યા, કરુણાશંકરભાઈ શામજીભાઈ પંડ્યાના કાકી થાય. તથા ભાસ્કરભાઈ વાલજીભાઈ પંડ્યા, કિરીટભાઇ લાભશંકરભાઇ પંડ્યા (મુંબઈ), સંજયભાઈ વાલજીભાઈ પંડ્યાના ભાભુ થાય. તથા રાહુલ હરિશંકરભાઈ પંડ્યા, ભાર્ગવ ધનેશ્વરભાઈ પંડ્યા, કવિતાબેન કૌશિકકુમાર જાની - દિહોર, હિરલબેન હિતેશકુમાર જાની - ગઢડાના દાદી થાય. તથા કૌશિકકુમાર રણછોડભાઈ જાની - દિહોર, હિતેશકુમાર વજેરામભાઈ જાનીના વડસાસુ થાય.
દિહોર નિવાસી મહાશંકરભાઈ ભીખાભાઇ ધાંધલ્યા, અંબાશંકરભાઈ ભીખાભાઇ ધાંધલ્યા, મૂળજીભાઈ ભીખાભાઇ ધાંધલ્યા, વલ્લભભાઈ ભીખાભાઇ ધાંધલ્યા, રમેશભાઈ ભીખાભાઇ ધાંધલ્યા, જગદીશભાઈ ભીખાભાઇ ધાંધલ્યાના બેન થાય.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages