ધાંધલા સંદીપકુમાર દયારામભાઈ
મૃત્યુ: 20/07/2025, Sunday
દિહોર
ઉંમર: 25
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર. 🙏🕉️🙏😭🙏
દિહોર નિવાસી ધાંધલા સંદીપકુમાર દયારામભાઈ ઉંમર વર્ષ:- ૨૫, તારીખ:- ૨૦/૦૭/૨૦૨૫ ને રવિવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ ધાંધલા દયારામભાઈ ત્રિભોવનભાઈ ના પુત્ર થાય. તથા સ્વ. ત્રિભોવનભાઈ દુર્લભજીભાઈ ધાંધલા ના પૌત્ર થાય. તથા રાહુલભાઈ દયારામભાઈ (PGVCL - ત્રાપજ) અને લાધવા કિરણબેન તુષારકુમાર - ઠાડચ ના નાનાભાઈ થાય. તેમજ મણિશંકરભાઈ ગણેશભાઈ તથા બટુકભાઈ મૂળશંકરભાઈ, ચિથરભાઈ તથા કનુભાઈ, પ્રાણભાઈ તથા ઘનશ્યામભાઈ ના ભાઈના દીકરા થાય. તેમજ મથુરામભાઈ જીવરામભાઈ ધાંધલા તથા વિઠ્ઠલભાઈ, ગુણવંતભાઈ તથા અરવિંદભાઈ ના કાકા ના દીકરા થાય. તથા ભાનુભાઈ મોહનભાઈ, નરભેરામભાઈ ભગવાનભાઈ, જગદીશભાઈ ભગવાનભાઈ, અને વિનુભાઈ ભગવાનભાઈ ના પૌત્ર થાય. તેમજ ઠાડચ નિવાસી લાધવા તુષારકુમાર હિંમતભાઈ ના સાળા થાય. ભટ્ટ વજેરામભાઈ પ્રેમજીભાઈ રાળગોન તથા જાની નિતેશકુમાર ભીખાભાઈ (માખણીયા) તથા જાળેલા ભાયશંકરભાઈ ભુથાભાઈ (ભદ્રાવળ નં 3) તથા રમણા બચુભાઈ ગોકુળભાઈ (ચુડી) ના સાળા ના દીકરા થાય તેમજ જાની હંસાબેન રાજુભાઈ મહાસુખભાઈ (સથરા) તથા બારૈયા વસંતબેન રમેશભાઈ દલપતભાઈ (દેવગાણા) ના કાકાના દીકરા થાય.
દિહોર નિવાસી સ્વ. રણછોડભાઈ શંભુભાઈ જાની - (દિહોર) તથા જાની કિશોરભાઈ શંભુભાઈ તથા જાની અંતુભાઇ શંભુભાઈ ના ભાણેજ થાય. તથા જાની કૌશિકભાઈ, ચિંતનભાઈ, વિશાલભાઈ, જયદીપભાઈ, દર્શકભાઈ ના ફઈ ના દીકરા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૧ અને ૨૨/૦૭/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ દિહોર શ્રી દશા પાલિવાલ બ્રાહ્મણ સમાજ ની વાડી ખાતે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૨૪/૦૭/૨૦૨૫ને ગુરૂવારના રોજ રાખેલ છે.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻
શોક સંદેશ
0 સંદેશ | Messages