Photo

રાઘવજીભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ

મૃત્યુ: 22/07/2025, Tuesday

મોટી બાબરીયાત

ઉંમર: 75

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ  બ્રહ્મસમાજ મરણ - મોટી બાબરીયાત. 🙏🏻🕉️🙏😭🙏🏻


મોટી બાબરીયાત નિવાસી સ્વ. રાઘવજીભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ ઉ. વર્ષ. આ:-૭૫, તા:- ૨૨/૦૭/૨૦૨૫ મંગળવાર ના રોજ અવસાન પામેલ છે. તે ગલાલબેન રાઘવજીભાઇ ભટ્ટના પતિ થાય. તેમજ સ્વ. દેવશંકરભાઈ પ્રેમજીભાઈ, સ્વ. હરીશંકરભાઈ, સ્વ. જગજીવનભાઈ, તથા સ્વ. માનુબેન સડથાભાઈ (સંખડાસર નં -૧)ના નાના ભાઈ થાય છે. તથા હિંમતભાઈ, મનસુખભાઈ, ગૌતમભાઈ, સ્વ. મહાસુખભાઈ, લક્ષ્મણભાઈ, સ્વ.કિશોરભાઈ, પ્રકાશભાઈ, ભાવેશભાઈ સ્વ. રમીલાબેન, પાર્વતીબેન, મધુબેન, નયનાબેન, કૈલાશબેન, જયશ્રીબેન તથા માયાબેન ના કાકા થાય. તેમજ પરેશ, ઋત્વિજ, રજનીકાંત, જયદીપ, પાર્થ, બાલકૃષ્ણ, વિશ્વાસ, મીત, વેદ, મમતા, રીના, શિલ્પા, આશ્રુતિ, ઉર્વશી, વનિતા, જલ્પા, ગાયત્રી, અવનિકા, અંકિતા, મીનાક્ષી, ખુશાલી, પૂનમ, દ્રષ્ટિ, ભૂમિ ના દાદા થાય છે. તથા જસુભાઈ ભગવાનભાઈ ભટ્ટ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ, જીવરામભાઈ, કરશનભાઈ ઉમિયાશંકરભાઈ ભટ્ટ, સ્વ.જીવરામભાઈ, કુરજીભાઈ, મનુભાઈ તેમજ નેસવડ નિવાસી સ્વ.દુર્લભજીભાઈ માવજીભાઈ, સ્વ. કુરજીભાઈ, સ્વ. દયારામભાઈ, સ્વ. દલપતભાઈ, રમણીકભાઈ તથા જશુભાઈ ના ભાઈ થાય. તથા કુરણાશંકરભાઈ ખોડાભાઈ લાધવા (કરમદીયા), આણંદજીભાઈ લક્ષ્મીરામભાઈ બારૈયા (ભાવનગર), હરગોવિંદભાઈ ભૂથાભાઈ જાળેલા (ભદ્રાવળ), હરગોવિંદભાઈ કાનજીભાઈ ધાંધલ્યા (ટાઢાવડ), ભરતભાઈ દલપતભાઈ લાધવા (રાળગોન), ઘનશ્યામભાઈ શંભુભાઈ પંડ્યા (વાવડી), રમણીકભાઈ છગનભાઈ રમણા (સાંખડાસર નં. ૧) ના કાકાજી સસરા થાય. તેમજ અશ્વિનકુમાર હરિલાલ લાધવા (કરમંદીયા), ચિરાગકુમાર કિશોરભાઈ પનોત (સમઢીયાળા), તુષારકુમાર પ્રાગજીભાઈ નાંદવા (નેસવડ), સૌરભકુમાર મનહરભાઈ પંડ્યા (ભાવનગર) ના વડસસરા થાય.


તરસરા નિવાસી સ્વ. ગોકુળભાઈ ગણેશભાઈ બારૈયા તથા ભગવાનભાઈ ગણેશભાઈ ના જમાઈ થાય. તેમજ સ્વ. નાગજીભાઈ ગોકુળભાઈ, લક્ષ્મીરામભાઇ, મેઘજીભાઈ ના બનેવી થાય.

સ્વ. શ્રી ભટ્ટ રાઘવજીભાઈ પ્રેમજીભાઈના આત્માના મોક્ષાર્થે સમસ્ત શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનનું આયોજન કરેલ છે. તો જ્ઞાતિ ભોજન નિમિત્તે બુંગણ પાથરવાનું સંવત ૨૦૮૧ના શ્રાવણ સુદ - ૩ ને તારીખ:- ૨૭/૦૭/૨૦૨૫ રવીવારના રોજ સવારના ૦૯:૩૦ કલાકે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમના સુંવાળા તારીખ:- ૨૪/૦૭/૨૦૨૫ ગુરૂવારના રોજ રાખેલ છે. તો સમસ્ત ભટ્ટ પરિવાર તરફથી સર્વોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.


ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.