
દેવજીભાઈ કાનજીભાઈ બારૈયા
મૃત્યુ: 04/08/2025, Monday
દેવલી
ઉંમર: 90
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ (અવસાન સમાચાર) મરણ - દેવલી. 🙏🏻🕉️🙏😭🙏🏻
દેવલી નિવાસી દેવજીભાઈ કાનજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૯૦, તારીખ:- ૦૪/૦૮/૨૦૨૫ ને સોમવાર ના રોજ રામચરણ પામેલ છે. તે સ્વ.બારૈયા હિરબાઈબેન દેવજીભાઈ ના પતિ થાય. તેમજ બારૈયા પ્રાણશંકરભાઈ દેવજીભાઈ (પી.ડી.બારૈયા - હુંડા પ્રમુખશ્રી), ઘનશ્યામભાઈ દેવજીભાઈ, અશોકભાઈ દેવજીભાઈ તથા જાળેલા મંજુલાબેન હિંમતભાઈ (ત્રાપજ), પનોત ધોળીબેન કિશોરભાઈ તથા ધાંધલ્યા લીલીબેન ધનશ્યામભાઈ (દેવલી)ના પિતા થાય. તથા સ્વ.ભગવાનભાઈ કાનજીભાઈ, સ્વ.ભુરાભાઈ કાનજીભાઈ, સ્વ.ઓધવજીભાઈ કાનજીભાઈ, સ્વ.અમરજીભાઈ કાનજીભાઈ ના નાનાભાઈ થાય. તથા સ્વ. વેણીશંકરભાઈ કાનજીભાઈ ના મોટાભાઈ થાય. તે બારૈયા બાબુભાઈ ભગવાનભાઈ, તથા ખોડાભાઈ ભુરાભાઈ તથા બળવંતભાઈ ઓધવજીભાઈ તથા વશરામભાઇ અમરજીભાઈના કાકા થાય. તથા અંકિત, પાર્થ, નયન, પાયલ, રિધ્ધિ, પ્રતિક્ષાના દાદા થાય. તેઓ જાળેલા હિંમતલાલ રાઘવજીભાઈ (ત્રાપજ), પનોત કિશોરભાઈ માધવજીભાઈ તથા ધાંધલ્યા ઘનશ્યામભાઈ હરજીભાઇ (દેવલી)ના સસરા થાય. તેમજ નાંદવા કિશનકુમાર કરુણાશંકરભાઈ (ત્રાપજ)ના વડસસરા થાય.
પાદરી નિવાસી સ્વ.ધાંધલ્યા નંદલાલભાઈ ચુનીલાલભાઈના બનેવી થાય. ધાંધલ્યા મનુશંકર નંદલાલભાઈના મામા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૭ અને ૦૮/૦૮/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ જુની દેવલી અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૭/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages