
શ્રદ્ધાબેન નિલેશભાઈ બારૈયા
મૃત્યુ: 08/08/2025, Friday
બેલા
ઉંમર: 32
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દુઃખ દ મરણ - બેલા. 🙏🏻🕉️🙏😭🙏🏻
બેલા નિવાસી શ્રદ્ધાબેન નિલેશભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૩૨, તારીખ:- ૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખ દ અવસાન થયેલ છે. તે નિલેશભાઈ હરજીભાઈ બારૈયાના ધર્મ પત્ની થાય. તેમજ સિયાબેન, નિવાન ના માતૃશ્રી થાય. તથા હરજીભાઈ મૂળજીભાઈ બારૈયા ના પુત્રવધુ થાય. તથા મૂળજીભાઈ શામજીભાઈ બારૈયા ના પ્રપૌત્ર વધુ થાય. તેમજ બારૈયા કૌશિક, વંદનબેન ધવલકુમાર પંડ્યા - કુંઢડા, ચેતનાબેન મહેન્દ્રકુમાર ધાંધલ્યા - દિહોરનાં ભાભી થાય. તથા બારૈયા ગિરધરભાઈ ઉકાભાઇ, બારૈયા દલપતભાઈ લાભશંકરભાઈ, બારૈયા રતિલાલભાઈ નંદલાલભાઈ, બારૈયા પ્રભાશંકરભાઈ બેચરભાઈ, બારૈયા કનુભાઈ લાલજીભાઈના પ્રપૌત્ર વધુ થાય. તથા બારૈયા કનૈયાલાલ લાભશંકરભાઈના ભત્રીજાના પત્ની થાય.
કુંઢડા નિવાસી ભાણશંકરભાઈ સુખદેવભાઈ પંડ્યા ના પુત્રી થાય. તથા પંડ્યા ધવલકુમાર ભાણશંકરભાઈ, પંડ્યા હાર્દિકભાઈ જયંતીભાઈ, પંડ્યા પરેશભાઈ જસુભાઈ, પંડ્યા ભાવેશભાઈ કનુભાઈના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૦ અને ૧૧/૦૮/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૦/૦૮/૨૦૨૫ ને રવિવારે રાખેલ છે. તથા બવળો ખરખરો તા:- ૧૦ અને ૧૧/૦૮/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ કુંઢડા મુકામે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
2 સંદેશ | Messages