
પંડ્યા ભૂપતભાઈ નંદરામભાઈ
મૃત્યુ: 09/08/2025, Saturday
ટીમાણા
ઉંમર: 75
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા.🙏🏻🕉️🙏😭🙏🏻
ટીમાણા નિવાસી પંડ્યા ભૂપતભાઈ નંદરામભાઈ ઉંમર વર્ષ :- ૭૫, તા:-૦૯/૦૮/૨૦૨૫ને શનિવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ મુકતાબેન ભૂપતભાઈ પંડ્યા ના પતિ થાય. તથા ભરતભાઈ ભૂપતભાઈ પંડ્યા તેમજ સાગર ભાઈ ભૂપતભાઈ પંડ્યા તથા કુંઢડા જાની નીમુબેન મહાસુખભાઈ તથા પીપરલા બારૈયા અલ્પાબેન બળવંતભાઈ તથા પીપરલા જાની મમતાબેન જગદીશભાઈ ના પિતાશ્રી થાય. તેમજ ક્રિષા, ધવન, ધૈર્ય તથા પ્રથા ના દાદા થાય. તથા સ્વ. પંડ્યા શંભુભાઈ મણિશંકરભાઈ તથા સ્વ. મહાદેવભાઈ મણિશંકરભાઈ તથા પ્રભાશંકરભાઈ મણીશંકરભાઈ, રામશંકરભાઈ મણિશંકરભાઈ ના ભાઈ થાય. તથા અગીયાળી નિવાસી સ્વ. જાની છગનભાઈ માધવજીભાઈ, સ્વ. જાની ગિરધરભાઈ , સ્વ. જાની ભગવાનભાઈ, સ્વ. જાની કાનજીભાઈ ના ભાણેજ થાય.
નેસવડ નિવાસી સ્વ. પનોત ગૌરીશંકરભાઈ લક્ષ્મણભાઈ ના જમાઈ થાય. તેમજ પનોત ચત્રભુજભાઇ ગૌરીશંકરભાઈ તથા કાંતિભાઈ ગૌરીશંકરભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:-૧૧ અને ૧૨/૦૮/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ ટીમાણા અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૫/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages