
કાળીબેન પુર્ણાશંકરભાઇ જાળેલા
મૃત્યુ: 09/08/2025, Saturday
ટીમાણા
ઉંમર: 91
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏🏻🕉️🙏😭🙏🏻
ટીમાણા નિવાસી કાળીબેન પુર્ણાશંકરભાઇ જાળેલા ઉ. વર્ષ:- ૯૧, તા:-૦૯/૦૮/૨૦૨૫ શનિવાર નાં રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. પુર્ણાશંકરભાઇ શિવશંકરભાઇ જાળેલા નાં ધર્મ પત્ની થાય. તેમજ જગદીશભાઇ પુર્ણાશંકરભાઇ, કાંતિભાઇ પુર્ણાશંકરભાઇ, દયારામભાઇ પુર્ણાશંકરભાઇ, અશોકભાઇ પુર્ણાશંકરભાઇ, લાધવા રખુબેન બાબુભાઇ - ઠાડચ નાં માતુશ્રી થાય. તેમજ નારણભાઇ શિવશંકરભાઇ, લખમણભાઇ શિવશંકરભાઇ જાળેલા નાં ભાભી થાય. તથા દેવગાણા નિવાસી સ્વ. મહાશંકરભાઇ ડાયાભાઇ તથા પોપટભાઇ ડાયાભાઇ તથા પિતાંબરભાઇ ડાયાભાઇ નાં નાના ભાઇ નાં પત્ની થાય. તથા પ્રેમજીભાઇ ડાયાભાઇ તથા કાળુભાઇ ડાયાભાઇ નાં ભાભી થાય. તથા પરમાણંદભાઇ નરશીભાઇ તથા સ્વ. માવજીભાઇ નરશીભાઇ તથા દલપતભાઇ નરશીભાઇ નાં ભાભી થાય. તથા જાળેલા ગુણવંતભાઇ નારણભાઇ, મયુરભાઇ લખમણભાઇ, નિકુંજભાઇ લખમણભાઇ નાં મોટા બા થાય. તથા જાળેલા મિહિરભાઇ જગદીશભાઇ, જાળેલા મિલનભાઇ અશોકભાઇ, જાળેલા ઓમ જગદીશભાઇ, વનરાજ દયારામભાઇ, નરેન્દ્ર દયારામભાઇ તથા કુલદિપ ગુણવંતભાઇ, ધ્રુવિત ગુણવંતભાઇ નાં દાદીમા થાય.
સથરા નિવાસી સ્વ. દેવજીભાઇ ગંગારામભાઇ જાની નાં દિકરી થાય. તથા જાની રણછોડભાઇ દેવજીભાઇ, મોહનભાઇ દેવજીભાઇ, નંદરામભાઇ દેવજીભાઇ નાં બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:-૧૧ અને ૧૨/૦૮/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ ટીમાણા અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:-૧૧/૦૮/૨૦૨૫ ને સોમવાર નાં રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages