
જયકુમાર ભરતભાઈ જાની
મૃત્યુ: 12/08/2025, Tuesday
રબારીકા
ઉંમર: 22
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - રબારિકા . 🙏🏻🕉️🙏😭🙏🏻
રબારીકા નિવાસી જયકુમાર ભરતભાઈ જાની ઉંમર વર્ષ:- ૨૨, તારીખ:- ૧૨/૦૮/૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખ દ રામચરણ પામેલ છે. તેઓ ભરતભાઈ મથુરભાઈ જાની ના પુત્ર થાય. તેમજ પાર્થભાઈ અને કીર્તિબેન ના ભાઈ થાય. તેમજ જાની યુગ રમણીકભાઈ અને હેન્સીબેન ના ભાઈ થાય. તથા જગદીશભાઈ અને રમણીકભાઈ ના ભત્રીજા થાય. તથા મુળજીભાઈ દેવજીભાઈ, સ્વ. મથુરભાઈ, શિવશંકરભાઈ, મોનજીભાઈ, કલ્યાણભાઈ ના પૌત્ર થાય. તથા કનૈયાલાલ મુળજીભાઈ, તથા કમલેશ શિવશંકરભાઈ તથા નરેશભાઈ મોનજીભાઈ તથા પ્રદીપભાઈ કલ્યાણભાઈ ના ભત્રીજા થાય.
પીપરલા નિવાસી (હાલ:- ભાવનગર) બારૈયા લલ્લુભાઈ ભગવાનભાઈ ના ભાણેજ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૩ અને ૧૪/૦૮/૨૦૨૫ ને બુધવાર અને ગુરુવાર બે દિવસ રબારીકા મુકામે અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૪/૦૮/૨૫ ને ગુરુવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
4 સંદેશ | Messages