Photo

બારૈયા ઉજમબેન રાઘવજીભાઈ

મૃત્યુ: 15/08/2025, Friday

દેવગાણા

ઉંમર: 85

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા. 🙏🏻🕉️🙏😭🙏🏻


દેવગાણા નિવાસી બારૈયા ઉજમબેન રાઘવજીભાઈ ઉંમર વર્ષ:- ૮૮, તા:- ૧૫/૦૮/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ બારૈયા રાઘવજીભાઈ જીવરામભાઇના ધર્મ પત્ની થાય. તથા બારૈયા મહાદેવભાઇ રાઘવજીભાઈ, ભટ્ટ કૈલાસબેન રવિશંકરભાઈ - ભાવનગર, જાની ભારતીબેન ઘનશ્યામભાઈ - ભાખલના માતૃશ્રી થાય. તેમજ સ્વ. બારૈયા અંબારામભાઈ જીવરામભાઈ, સ્વ. બારૈયા રવજીભાઈ જીવરામભાઈ, ગં. સ્વ. ત્રિવેણીબેન વશરામભાઈ પનોત - દિહોર, હરકુવરબેન મોનજીભાઈ ધાંધલ્યા - દિહોર, નનકુંવરબેન પરશોત્તમભાઈ જાની - અગિયાળીના ભાભી થાય. તથા કુંઢડા નીવાસી હરજીવનભાઈ જેશંકરભાઈ બારૈયાના નાના ભાઈ ના પત્ની થાય. તથા સ્વ. વલ્લભભાઈ જેશંકરભાઈ, સ્વ. નંદરામભાઇ, સ્વ. પરશોતમભાઈ મોનજીભાઈ, મોહનભાઈ ડાયાભાઈના ભાભી થાય. તથા બારૈયા શિવશંકરભાઈ વનમાળીભાઈના ભત્રીજા વહુ થાય. તથા બારૈયા મહેશભાઈ રવજીભાઈ, નીતિનભાઈ - આરતી બિલ્ડીંગ મટીરીયલ - તળાજા, વિપુલભાઈ, પંડ્યા ભાવનાબેન અરવિંદભાઈ - વાવડી, પનોત જયાબેન મનહરભાઈ - દિહોર, કુંઢડા નિવાસી લાલજીભાઈ પરશોતમભાઈ, ભરતભાઈ નંદરામભાઈ, હસમુખભાઈ વલ્લભભાઈના મોટા બા થાય. તેમજ કાળુભાઈ હરજીવનભાઈ ના કાકી થાય. તથા હિતેશભાઈ મહાદેવભાઇ, ગૌતમભાઈ, વિવેકભાઈ, ધ્રુવભાઈના દાદીમા થાય. તથા ભટ્ટ રવિશંકરભાઈ મથુરભાઈ - ભાવનગર, જાની ઘનશ્યામભાઈ રઘુરામભાઈ - ભાખલના સાસુ થાય.


કુંઢડા નિવાસી સ્વ. પંડ્યા ભાણજીભાઈ કાશીરામભાઈ ના બેન થાય. તથા પંડ્યા ભુપતભાઈ ભાણજીભાઈ તથા પંડ્યા મનસુખભાઈ ભાણજીભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૭ અને ૧૮/૦૮/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં - દેવગાણા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૧/૦૮/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.