Photo

નરભેરામભાઈ કરશનભાઈ પંડ્યા

મૃત્યુ: 21/08/2025, Thursday

અગીયાળી

ઉંમર: 77

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અગીયાળી. 🙏🏻🕉️🙏😭🙏🏻


અગીયાળી નિવાસી નરભેરામભાઈ કરશનભાઈ પંડ્યા ઉમર વર્ષ:- ૭૭ નું આજ તારીખ:- ૨૧/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેઓ કૈલાસબેન નરભેરામભાઈ ના પતિ થાય. તથા અશ્વિનભાઈ, રમેશભાઈ, હર્ષાબેન, ચિરાગભાઈ નરભેરામભાઈ ના પિતાશ્રી થાય. તથા સ્વ. પંડ્યા ગોવિંદભાઈ કરશનભાઈ (ભાવનગર) ના નાના ભાઈ થાય. તથા પંડ્યા મનહરભાઈ ગોવિંદભાઈ (મહાદેવ મંડપ સર્વિસ - ભાવનગર), સ્વ. વિજયભાઈ, સ્વ. ગોપાલભાઈ, પંડયા જગદીશભાઈ ગોવિંદભાઈ (ભાવનગર), ઈન્દુબેન, ગીતાબેન, ભારતીબેન ના કાકા થાય. તથા સૌરભ, સિદ્ધાર્થ, જલ્પાબેન, જ્યોતિબેન, શ્રદ્ધાબેન, વર્તિકાબેન ના દાદા થાય. તથા ટાઢાવડ નિવાસી ભાનુભાઈ ઈશ્વરભાઈ પંડ્યા, પ્રવીણભાઈ, શિવપ્રસાદભાઈ, ભગવાનભાઈ, રમેશભાઈ, લાભશંકરભાઈ, નરોત્તમભાઈ ના કાકા થાય. તથા રામશંકરભાઈ લવજીભાઈ - કરમદીયા, મહાશંકરભાઈ મકનભાઈ - દેવગાણા, ઘનશ્યામભાઈ ભગવાનભાઈ - સખવદરના કાકાજી સસરા થાય. તથા ભટ્ટ રજનીકાંતભાઈ ગૌતમભાઈ - બાબરીયાત, ભટ્ટ મયુરભાઈ દીપકભાઈ - ભાવનગર નાં વડ સસરા થાય. તથા સ્વ. વજેરામભાઈ, સ્વ. જેશંકરભાઈ, શાંતિભાઈ, સ્વ. જીવરામભાઈ, સ્વ. નાનજીભાઈ શામજીભાઈ - તળાજા, લાભશંકરભાઈ નારણભાઈ - તળાજાના ભાણેજ થાય.


અલંગ નિવાસી સ્વ. ધનજીભાઈ ભાઈશંકરભાઈ જાનિ (અલંગ) ના જમાઈ થાય. તથા મહાસુખભાઈ, હરિભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ, ધનજીભાઈ ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૪ અને ૨૫/૦૮/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિ ની વાડી માં રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૫/૦૮/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.

ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.