સાર્થક વિપુલભાઈ બારૈયા
મૃત્યુ: 25/08/2025, Monday
દિહોર
ઉંમર: 5
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ અવસાન સમાચાર - દિહોર. 🙏🏻🕉️🙏😭🙏🏻
દિહોર નિવાસી સાર્થક વિપુલભાઈ બારૈયા ના પુત્ર ઉંમર વર્ષ:- ૫, તારીખ:- ૨૫/૦૮/૨૦૨૫ ને સોમવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. તેઓ વિપુલભાઈ રમણીકભાઈ બારૈયા ના પુત્ર થાય. તેમજ મથુરભાઈ મણિશંકરભાઈ બારૈયા ના પ્રપ્રોત્ર થાય. તેમજ રમણીકભાઈ, મોનજીભાઈ, વિનોદભાઈ મથુરામભાઈ, દયારામભાઈ, શિવશંકરભાઈ, મહાશંકરભાઈ, જાદવજીભાઈ નરભેરામભાઈ બારૈયા ના પૌત્ર થાય. તથા કમલેશભાઈ, વિજયભાઈ રમણીકભાઈ બારૈયા અને હાર્દિક વિનોદભાઈ તેમજ વર્ષાબેન મિતેશભાઈ જાની (ભાલર) ના ભત્રીજા થાય. તેમજ જૈમીન, ખુશાલી, ભૌતિક, શ્લોક, કેશવના ભાઈ થાય.
સ્વ. નો લોકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૮ અને ૨૯/૦૮/૨૦૨૫ ને ગુરૂવાર અને શુકવાર બે દિવસ અમારા નિવાસસ્થાને દિહોર મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૨૮/૦૮/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
સ્વ. ના પરિવારજનો દ્વારા નવસારી લિફ્ટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સાર્થકભાઈ ના 🫁 🫀 ઓર્ગન આપવા માટે તૈયારી બતાવી હતી પણ નવસારી હોસ્પિટલમાં સુવિધા ના અભાવે માત્ર તેમના ચક્ષુ નું દાન કરેલ છે. દુઃખ ની આ ઘડીમાં કોઈનો અંધાપો દુર થાય અને કોઈ દુનિયા જોઈ શકે તેવો નિર્ણય લેવા બદલ પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર.....🕉️🙏🏕️
શોક સંદેશ
0 સંદેશ | Messages