Photo

ભાગુબેન પૂર્ણાશંકરભાઈ પંડ્યા

મૃત્યુ: 06/09/2025, Saturday

વાવડી

ઉંમર: 102

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - વાવડી. 🙏🏻🕉️🙏😭🙏🏻


વાવડી નિવાસી ભાગુબેન પૂર્ણાશંકરભાઈ પંડ્યા ઉંમર વર્ષ:-૧૦૨ નુ તારીખ:- ૦૬/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તે સ્વ. પૂર્ણાશંકરભાઈ વિશ્વંભરભાઈ પંડ્યા ના ધર્મપત્ની થાય. તથા પંડ્યા હરગોવિંદભાઈ, દલપતભાઈ, ધીરુભાઈ પુણાશંકરભાઈ પંડ્યા, રમણા મંજુબેન ભીખાભાઈ - દેવગાણા, ધાંધલ્યા મંગુબેન મનુભાઈના માતૃશ્રી થાય. તથા સ્વ. રતિભાઈ, સ્વ. કુબેરભાઈ, બાબુભાઈ, જીવરામભાઈ, સ્વ. અંબારામભાઈ વિશ્વંભરભાઈ, જગજીવનભાઈ, ઇશ્વરભાઇ, વજેરામભાઈ લક્ષ્મીરામભાઈ ના ભાભી થાય. તેમજ પંડ્યા વિક્રમભાઈ તથા નરેશભાઈ હરગોવિંદભાઈ, પંડ્યા જીગ્નેશભાઈ, પરેશભાઈ દલપતભાઈ પંડ્યા તથા હિતેશભાઈ (ઉપપ્રમુખશ્રી આમ આદમી પાર્ટી, સહ પ્રભારી જિલ્લા પંચાયત સીટ મોરચંદ) જનકભાઈ ધીરુભાઈ પંડ્યા, જાની પ્રવિણાબેન હિંમતભાઈ - અગીયાળી, બારૈયા નયનાબેન અનિલભાઈ - દેવગાણા, પનોત અસ્મિતાબેન ગોવિંદકુમાર - સમઢીયાળા, રમણા ચંદ્રિકાબેન કલ્પેશભાઈ - સાંખડાસર નં-૧, ધાંધલ્યા જયદિયાબેન ભાવિકભાઈ - ટાઢાવડના દાદીમા થાય. તથા પંડ્યા કાંતિભાઈ કુબેરભાઈ તથા પંડ્યા ખોડાભાઈ બાબુભાઈ તથા ગણેશભાઈ જીવરામભાઈ તથા અશ્વિનભાઈ અંબારામભાઈ ના ભાભુ થાય. તથા રાકેશભાઈ, પ્રથમભાઈ, રુદ્રભાઈ, પંથભાઈના વડદાદી થાય. તેઓ રમણા ભીખાભાઈ વજેરામભાઈ - દેવગાણા, ધાંધલ્યા મનુભાઈ ઓધવજીભાઈ - પાદરીના સાસુ થાય.


દિહોર નિવાસી સ્વ. પનોત નાગજીભાઈ તથા સ્વ. રવજીભાઈ નરોતમભાઈ ના બેન થાય. તથા જાદવજીભાઈ, નટુભાઈ નાગજીભાઈ પનોત, તથા અંતુભાઈ તથા સ્વ. જગદીશભાઈ રવજીભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૮ અને ૦૯/૦૯/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ અમારા નિવાસ્થાને વાવડી વંડે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૨/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.