હસમુખભાઈ ઝીણાભાઈ પનોત
મૃત્યુ: 07/09/2025, Sunday
સમઢીયાળા
ઉંમર: 20
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - સમઢીયાળા. 🙏🏻🕉️🙏😭🙏🏻
સમઢીયાળા નિવાસી હસમુખભાઈ ઝીણાભાઈ પનોત, ઉંમર વર્ષ:- ૨૦ ભાદરવા સુદ પૂનમ તારીખ:- ૦૭/૦૯/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ઝીણાભાઈ વસનજીભાઈ પનોત ના પુત્ર નિકિતાબેન ના પતિ થાય. તથા કાળુભાઈ વસનજીભાઈના ભાઈ ના દીકરા થાય. તથા બાલાભાઈ વસનજીભાઈ ના ભત્રીજા થાય. તથા સ્વ. મોહનભાઈ ગાન્ડાભાઈ, સ્વ. નરભેરામભાઈ ગાન્ડાભાઈ, વસનજીભાઈ ગાન્ડાભાઈ, સ્વ. લાલજીભાઈ ગાન્ડાભાઈ ના પૌત્ર થાય. તેમજ સ્વ. મહાસુખભાઈ નરભેરામભાઈ, મનસુખભાઈ, પ્રવીણભાઈ તથા રમેશભાઈ લાલજીભાઈ, નરેશભાઈ ના ભાઈ ના દીકરા થાય. તેમજ અંકિતાબેન બાબુલાલ ભટ્ટ રાળગોન, ભૂમિકાબેન કાળુભાઈ, જીનલ, વિભૂતિ બાલાભાઈ ના ભાઈ થાય. તેમ જ વિશાલભાઈ કાળુભાઈ ચિરાગભાઈ મહાસુખભાઈ, અનિલભાઈ, જયદીપભાઇ મનસુખભાઈ, જયકિશનભાઇ રમેશભાઈ ના ભાઈ થાય. તેમજ ગુડ્ડુભાઈ ગોલુભાઇ ભાવેશભાઈ સુરતના ભાણેજ થાય. તેમ જ અનિકેતભાઈ વિલાસભાઈ ના બનેવી થાય. તથા ભટ્ટ બાબુલાલ બટુકભાઈ રાળગોન ના સાળા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૦૯ અને ૧૦/૦૯/૨૦૨૫ ને મંગળવાર અને બુધવાર બે દિવસ સમઢીયાળા અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૯/૦૯/૨૦૨૫ મંગળવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages