ડાયાભાઈ કાળાભાઈ જાની
મૃત્યુ: 08/09/2025, Monday
દિહોર
ઉંમર: 85
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર. 🙏🏻🕉️🙏😭🙏🏻
દિહોર નિવાસી ડાયાભાઈ કાળાભાઈ જાની ઉંમર વર્ષ:-૮૫ નુ તારીખ:- ૦૮/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ કૈલાસવાસી થયેલ છે. જે સ્વ. અંનકુવરબેન ના પતિ થાય. તેમજ સ્વ. જગજીવનભાઈ કાળાભાઈ જાની, હરજીવનભાઈ, સ્વ. ભાગુંબેન શાંતિભાઈ પંડ્યા - પાદરી ગો, સ્વ. નાનબાઈબેન ભાયશંકરભાઈ જાળેલા - દેવગાણાના નાના ભાઈ થાય. તથા બાબુભાઈ કાળાભાઈ જાની, રામેશ્વરભાઇ, સ્વ. સવિતાબેન માવજીભાઈ ધાંધલ્યા - સાંખડાસર નં - ૧ ના મોટા ભાઈ થાય. તેમજ સ્વ. લલ્લુભાઈ ડાયાભાઈ જાની, પ્રાણશંકરભાઈ ડાયાભાઈ જાની - મહુવા, અરવિંદભાઈ ડાયાભાઈ જાની, વસંતબેન મથુરામભાઈ પંડ્યા - બાબરિયાતના પિતાશ્રી થાય. તેમજ હંસાબેન જીતેન્દ્રભાઈ બારૈયા - ટીમાણા, પ્રજ્ઞાબેન ગિરીશકુમાર ધાંધલ્યા - દેવગણાના દાદા થાય. તથા સ્વ. ગંગારામભાઈ જગજીવનભાઈ જાની, કનુભાઈ, ગોવિંદભાઈ, કિશોરભાઈ, વજેરામભાઈ હરજીવનભાઈ જાની, પ્રવીણભાઈ, ભરતભાઈ, ઈશ્વરભાઈ લાભશંકરભાઈ જાની - ભાવનગર (શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અગ્રણી), જીવનભાઈ - રિ. આર્મી, જેન્તીભાઈ - માસ્તર, ભુપતભાઈ - મ. શિક્ષકના કાકા થાય. જે જીતેન્દ્રભાઈ રામેશ્વરભાઇ જાની, જયેશભાઈ બાબુભાઈ જાની, મુકેશભાઈ, મહેશભાઈ બટુકભાઈ, નરેશભાઈ, રાજુભાઈ ઉમિયાશંકરભાઈ જાની બાલાભાઈ, સંજયભાઈ ના દાદા થાય. તેમજ કેતનભાઇ, ચિરાગભાઈ, રોહિતભાઈ, નિકુંજભાઈ, અક્ષીતા તથા ખુશીના વડ દાદા થાય. તથા મથુરામભાઈ નાનજીભાઈ પંડ્યા - બાબરિયાત ના સસરા થાય. તેમજ ગીરીશભાઈ રમેશભાઈ ધાંધલ્યા - દેવગાણાના વડ સસરા થાય. તેમજ મનુભાઈ ભાયશંકરભાઈ જાળેલા - દેવગાણા, હરગોવિંદભાઈ શાંતિભાઈ પંડયા - પાદરી ગો, કનૈયાલાલ માવજીભાઈ ધાંધલ્યા - સાંખડાસર નં-૧ ના મામા થાય. તેમજ સ્વ. મણિશંકરભાઈ કરશનભાઈ બારૈયા, સ્વ. ગોરધનભાઈ કરશનભાઈ બારૈયા - દિહોર ના ભાણેજ થાય.
દેવગાણા નિવાસી સ્વ. નારણભાઈ દેવશંકરભાઈ જાળેલાના જમાઈ થાય. સ્વ. ભાનુભાઈ નારણભાઈ જાળેલા, મગનભાઈ, ગંગારામભાઈ, ડો. વિનોદભાઈ, મહેશભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૦૯/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ ની જ્ઞાતિની વાડી - દિહોર ખાતે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૨/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages