ઉમિયાશંકરભાઈ રવજીભાઈ લાધવા
મૃત્યુ: 09/09/2025, Tuesday
પીથલપુર
ઉંમર: 102
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીથલપુર. 🙏🏻🕉️🙏😭🙏🏻
પીથલપુર નિવાસી ઉમિયાશંકરભાઈ રવજીભાઈ લાધવા ઉંમર વર્ષ:-૧૦૨ નુ તારીખ:- ૦૯/૦૯/૨૦૨૫ ને મંગળવારના રોજ કૈલાસવાસી થયેલ છે. જે સ્વ. બચુબેન ઉમિયાશંકરભાઈ લાધવા ના પતિ થાય. તેમજ રમેશભાઈ નાનજીભાઈ, ભાનુબેન અંબાશંકરભાઈ ધાંધલ્યા - દેવલી, હર્ષાબેન ઘનશ્યામભાઈ ધાંધલ્યા - પાદરી, કવિતાબેન ના પિતાશ્રી થાય. તથા સ્વ. વિઠ્ઠલભાઈ રવજીભાઈ, સ્વ. સમજુબેન, સ્વ. લાડુબેન, સ્વ. તલુબેન, સ્વ. બચુબેન, સ્વ. શાંતુબેન, સ્વ. પુરીબેન, સ્વ. સવુબેનના ભાઈ થાય. તથા સ્વ. ભરતભાઈ વિઠ્ઠલભાઈ, હિતેશભાઈ, અશોકભાઈ, સ્વ. મનુભાઈ પ્રાણશંકરભાઈ, મહાસુખભાઈ હરગોવિંદભાઈ, હિંમતભાઈ અંબાશંકરભાઈ, પ્રકાશભાઈ અનંતરાયભાઈ, રાજુભાઈ દેવશંકરભાઈ, મહેશભાઈ, નિલેશભાઈ, પરેશભાઈ, કિરણબેન - પાદરી, રીટાબેન - તરસરા, ક્રિષ્નાબેન - ખરકડી, રવિનાબેન ના દાદા થાય. તથા પંડ્યા મોહનભાઈ ગોરધનભાઈ, ઇશ્વરભાઇ ગોરધનભાઈ - પાદરીના ભાણેજ થાય.
પીપરલા નિવાસી સ્વ. પ્રેમજીભાઈ જીવાભાઇ બારૈયા, સ્વ. સુંદરજીભાઈ જીવાભાઇ બારૈયાના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૦૯/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૧/૦૯/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages